રાજસ્થાન/ સિરોહીમાં એક ગર્ભવતી મહિલાની રહસ્યમય રીતે હત્યાં! મૃતક મહિલા ગુજરાતી હોવાનું રાજસ્થાન પોલીસને શંકા, હત્યાં પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાની શંકા-કુશંકા!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર) રાજસ્થાન: સિરોહી ગુજરાત રાજ્યની સરહદ નજીક રાજસ્થાનના સિરોહી વિસ્તારના ગાઢ જંગલમાંથી અજાણી મહિલાની ક્રુર ઘાતકી હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી...

