સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ
સુરત(Surat): શહેરમાં શોપિંગ સેન્ટરોમાં સ્પા(Spa)ની આડમાં ચાલતા ફૂટણખાનાઓ પકડવાનો સિલસિલો યથાવત છે.શહેરના અલગ અલગ વિસ્તારોમાં છાશવારે શોપિંગ સેન્ટરોમાંથી કુટણખાના પકડાઈ રહ્યા છે. વિદેશી છોકરીઓને બેસાડીને...

