સુરત / સાયણ ડી.આર.જી.ડી વિદ્યાલયના શિક્ષકોનો નિવૃત્ત-વિદાય સન્માન સમારોહ યોજાયો, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા
: શ્રી સાયણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ડી.આર.જી.ડી સાર્વજનિક વિધાલય તથા એમ.એલ મહેતા પ્રાથમિક વિભાગના શિક્ષકોની વર્ષોની દીર્ધ સેવાયાત્રા પછી વયમર્યાદા થી નિવૃત્ત થનાર ઉચ્ચતર...

