સગી બહેનના અંતિમ સંસ્કાર કરી ચાર કલાકમાં જ ચૂંટણી બંદોબસ્તમા હાજર થયો પોલીસકર્મી, પોલીસ કમિશ્નરે પોલીસ કર્મીની ફરજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી
💫 અમદાવાદ શહેર ખાતે યોજાતી કોઈપણ ચૂંટણીઓમાં પોલીસ કાર્યવાહી ખૂબ સારી રીતે થાય એ માટે પોલીસ સ્ટેશન લેવલ ઉપર એલ.આઇ.બી.નું કામ કરતા કર્મચારી નો સિંહ...

