સ્ટેટ મોનીટરીંગ સેલના મહિલા PI એ બતાવી ખાખીની ખુમારી! મોડાસા પાસે બુટલેગરની કાર સાથે ટક્કર થતા ઈજાગ્રસ્ત, તેમ છતાં બુટલેગરને ઝડપી પાડયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માટે પોલીસ પણ સક્રિય રહેતી હોય છે. ત્યારે આજરોજ મોડાસા પાસે દારૂ ભેરલી બૂટલેગરની કાર અને વિજીલન્સ...

