Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

રાજ્ય સરકાર દ્વારા સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારે હવે આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક તરફ ગુજરાતમાં ચૂંટણી નજીક છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ દળમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

આ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી

પિનાકીન પરમાર – નાયબ પોલીસ કમિશનર, ઝોન-3 સુરત
બલદેવસિંહ વાઘેલા – નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક (વહીવટ) અમદાવાદ
હેતલ પટેલ – નાયબ પોલીસ કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત
એન.એન. ચૌધરી – અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) અમદાવાદ
મુકેશ કુમાર એન. પટેલ સીઆઈડી ક્રાઈમ, ગાંધીનગર
એ.જી. ચૌહાણ – રાજ્ય પોલીસ એકેડમી, કરાઈ, ગાંધીનગરઆરટી સુસારા – પોલીસ અધિક્ષક મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડર હજીરા
ઉષા રાડા – SRPF
કેતન દેસાઈ – ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-4 અમદાવાદ
હર્ષદ કુમાર કે. પટેલ – પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર
કોમલબેન વ્યાસ (બદલી: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર)
ભક્તિ કેતન ઠાકર – નાયબ પોલીસ કમિશનર, ઝોન 1 સુરત શહેર


વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ / ગુજરાત: ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓની બદલી, કોને ક્યાં મુકાયા જુઓ સંપૂર્ણ યાદી

Related posts

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Ritesh Parmar

અમદાવાદ શહેર પોલીસ કમિશનરને સન્માન સાથે આપવામાં આવી વિદાય, તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ બેન્ડ અને પરેડ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓર્નર

Ritesh Parmar

સુરતમાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં સ્ટેટ લેવલ ટેકવોન્ડોની સ્પર્ધામાં 8 વર્ષના રૂદ્ર પવન ગારંગે એ બ્રોન્ઝ મેડલ જીત્યો! રૂદ્ર ગારંગે એ છારા સમાજનો ગૌરવ વધાર્યો, પિતા પણ ગુજરાત પોલીસમાં બજાવે છે ફરજ

Ritesh Parmar

Leave a Comment