Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Our Visitor

003000
Total Users : 3000
Total views : 3677
Who's Online : 0

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામ ગ્રામ પંચાયત પાસેની આંગણવાડી ખાતે PCRA( પેટ્રોલિયમ કન્ઝરવેસન રિસર્ચ એસોસિએશન) ના ફેકલ્ટી નુપુર ગુપ્તા દ્વારા ગ્રામીણ મહિલાઓને આવા મોંઘવારીના સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમકે, રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો વપરાશ કેવી રીતે કરવો તેની માહિતી આપવા માટે આજરોજ ગાંધીનગર જિલ્લાના ચિલોડા ગામે ડોમેસ્ટિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિલોડા તેમજ અરસ પરસ ગામની મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત PCRA ના ફેકલ્ટી નૂપુર ગુપ્તાએ એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બતાવી મહિલાઓને સમગ્ર બાબતે ઉપયોગી માહિતીઓ આપી હતી. જેમાં ઉર્જા સંપત્તિની બચત કેવી રીતે કરવી તેની સમજણ પુરી પાડી હતી. કાર્યક્રમના અંતમા તમામ મહિલાઓ અને નાના બાળકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ PCRA સંસ્થા દ્વારા રાખવામાં આવી હતી. જોઈએ ગ્રામીણ મહિલાઓ ઉર્જા સંપત્તિની બચત કેવી રીતે કરી શકે તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપવામાં આવી હતી.

PCRA ફેકલ્ટી નૂપુર ગુપ્તા

વીજળી : ગ્રામીણ મહિલાઓ ને મદદરૂપ થવા માટે લાઈટની બચત કઈ રીતે કરવી તેની માહિતી : રૂમમાંથી નીકળો ત્યારે લાઈટ અને પંખા બંને બંધ કરવા. બિનજરૂરી ઉપકરણોને ચાલુ રાખવા નહીં ત્રણ ટાઈપના લાઈટ આવે છે ફીનામેલ લેમ્પ led અને lcd led અને lcd નો ઉપયોગ કરવો સીનામેલ લેમ્પ જે પીળા ઘોડા છે એમનો ઉપયોગ કરવો નહીં.પાંચ તાર અને ચાર સ્ટાર વાળા જ ઉપકરણો ની પસંદગી કરવી.

રાંધણ ગેસ : ગેસના બાટલાની બચત થાય એવી ગ્રામીણ મહિલાઓને અમુક ટીપ્સ: હંમેશા મોટા વાસણોની પસંદગી કરવી એનાથી ગેસની ખૂબ જ બચત થશે.ગેસ ના બર્નર ની ચકાસણી હંમેશા કરવી અગર જ્યોત નિરાકરણની આવે છે તો જ્યોત બરાબર છે પણ અગર કેસરી કે લાલ રંગની આવે છે તો બર્નરને ચોક્કસ સાફ કરવું.આઈએસઆઈ માર્કાવાળી સગડીની જ પસંદગી કરવી કુકરમાં રાધવાનું પ્રયત્ન કરવું નાના બર્નર ને વાપરવાની જ પસંદગી કરવી દાળ ચોખા ઉપયોગમાં લેતા પહેલા બે કલાક પહેલા પલાળીને રાખવા ભારે કઠોળ જેમ કે ચણા તુવેરો આખા મગ રાત્રે પલાળીને ઉપયોગમાં લેવા એનાથી એમના પોષણ તત્વો જળવાયેલા રહેશે.રસોઈ કરતી વખતે સુતરાઉ કપડાની જ પસંદગી કરવી અને સુતરાઉ કપડાં ન પહેરી શકો તો તમારા ભાઈ કે પપ્પાની જૂની કોટનની શર્ટ ઉંધી પહેરીને રસોઈ કરવી એનાથી તમને આગથી બચાવ મળશે.

પેટ્રોલ ડીઝલ: પેટ્રોલ કુદરતી સંપત્તિ છે અને આજના જમાનામાં આપણે એને વાપરી નથી રહ્યા વેડફી રહ્યા છે અગર આવી રીતે જ આપણે એને વેડફી દઈશું તો એ દિવસ દૂર નથી કે આપણને બળદ ગાડું ખેંચીને લઈ જશે વાપરવું જ નહી એ વાત નથી પણ આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે.સિગ્નલ પર 15 સેકન્ડથી વધારે લાલ લાઈટ ચાલુ હોય તો એન્જિન બંધ કરવાની ટેવ રાખવી જ્યાં જરૂરી ના હોય ત્યાં વ્હીકલ નો કે ટુ-વ્હીલર નો ઉપયોગ કરવો નહીં. ચાલીને જવું.ટ્રક અને ટ્રેક્ટર માં ઓવરલોડિંગ થી બચવું. ઓવરલોડિંગ કરવાથી પણ વપરાશ વધારે થાય છે ટ્રક અને ટ્રેક્ટર કે કોઈ બીજા બે વાહન હોય એમની સર્વિસ કરાવવી.કારપૂલ નો ઉપયોગ કરવો ટાયરમાં પ્રેશર હંમેશા બરાબર હોવું જોઈએ એની ચકાસણી રાખવી ઓવર સ્પીડિંગથી બચવું

PCRA સંસ્થાના નેજા હેઠળ ચિલોડા આંગણવાડી ખાતે ગ્રામીણ મહિલાઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યો! રાંધણ ગેસ, વીજળી, પેટ્રોલ, અને ડીઝલનો યોગ્ય રીતે વપરાશ કેવી રીતે કરવો તેની સમજણ અને ડોકયુમેન્ટ્રી ફિલ્મ બતાવવામાં આવી

Related posts

સુરતમાં ઉધના પોલીસ હદ વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સનાં દરોડા, 24 આરોપીઓ પકડાયા (VIDEO)

Phone: 9998685264.

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Phone: 9998685264.

મમરાની ગુણની આડમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડ્યો, 3 આરોપીઓ, ઇંગ્લિશ દારૂની 618 બોટલો, મોબાઈલ, તેમજ મહિન્દ્રા પીકઅપ સહીત કુલ 5,74,800 નો મુદ્દામાલ જબ્બે

Phone: 9998685264.

Leave a Comment