Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Our Visitor

013169
Total Users : 13169
Total views : 15416
Who's Online : 0

પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે તે અંગે વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ લોકો પણ તેમના સમર્થનમાં આવતા જોવા મળી રહ્યા છે. આવા જ સપોર્ટને લઈને, પાકિસ્તાનના એન્કરની સોશિયલ મીડિયા પર યુઝર્સો દ્વારા ક્લાસ લગાવી દેવાઈ.

હકીકતમાં, આર્યન ખાનના કેસ અંગે, પાકિસ્તાની એન્કર વકાર ઝાકાએ ટ્વીટ કર્યું હતું કે, શાહરુખે પાકિસ્તાન આવવું જોઈએ.
તેમણે કહ્યું- “શાહરુખ ખાન સર, ભારત છોડો અને તમારા પરિવાર સાથે પાકિસ્તાન ચાલ્યા આવો. મોદી સરકાર, જે તમારા પરિવાર સાથે કરી રહી છે તે બકવાસ છે. હું શાહરૂખ સાથે ઉભો છું.”

ટ્વિટ
Waqar Zaka
@ZakaWaqar
Sir @iamsrk leave India and shift to Pakistan along with ur family – this is bullshit what @narendramodi Govt is doing with ur family , I stand with SKR
12:02 AM · Oct 23, 2021
4.1K

વકાર ઝાકાના આ ટ્વીટ બાદથી ભારતીય યુઝર્સ અને શાહરૂખના ફેન્સે તેની ઝાટકણી કાઢી અને જોરદાર ઝાટકણી કાઢી. લોકોએ પાકિસ્તાન અને વકારને નિશાન બનાવતા કહ્યું કે જેમના રસોડા ચેરિટી પર ચાલે છે, તેઓ અન્ય લોકોને દાવતમાં આમંત્રણ આપતા નથી.

સોશિયલ મીડિયા યુઝર દેવિકા તિવારી (@dtiwari2012)એ લખ્યું- મને લાગે છે કે તમે નથી જાણતા કે શાહરૂખ, એક ફિલ્મ માટે કેટલા પૈસા લે છે. તમારો દેશ અને નિર્માતાઓ તે સહન નહીં કરી શકે.એવા ઘણા ભારતીયો છે જે SRK માટે ઉભા છે.

યુઝર્સ અબ્દુલ વહાબ (wAwrajaa)એ વકાર પર કટાક્ષ કર્યો અને લખ્યું- પાકિસ્તાન આવી જાઓ, વકાર ઝાકા પાસેથી ક્રિપ્ટોગ્રાફી શીખો. કોઈ પણ સંજોગોમાં વકાર ઝાકાએ વચમાં આંગળી કરવી છે. માત્ર કોઈ રીતે ફેમ મળી શકે, લોકોના મોઢે આ વાત થઈ શકે.


પાકિસ્તાનના એન્કરે કહ્યું શાહરુખ ખાન તમે તમારા પરીવાર સાથે ભારત છોડીને પાકિસ્તાન આવી જાઓ,મોદી સરકાર તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છે

Related posts

યુનિટ દીઠ વીજળી વપરાશકારો ઉપર 79 પૈસાનો વધારો કરાતા ગુજરાતનાં નાગરિકોના માથે કરોડોનો બોજો વધશે, વધતા વીજળી ભાવનો સખત વિરોધ કરતા ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્ર અને રાજ્યસરકાર ઉપર આકરા પ્રહાર કર્યા! કેબિનેટ મિનિસ્ટરને લખ્યો પત્ર

Ritesh Parmar

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021-22 માં 5.25 કરોડનો દારૂ ઝડપાયો, 1 લાખથી વધુ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી કરોડોની દારૂનો નાશ કરાયો

Ritesh Parmar

SC કોલેજિયમ દ્વારા જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક, સુનિતા અગ્રવાલ બન્યા રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ

Ritesh Parmar

Leave a Comment