Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ગ્રેડ પે આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે. પોલીસના પગાર અને ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે.

LRD, ASI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં પોલીસ મહા આંદોલનના સ્ટેટ્સ મુક્યા છે. જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

જેને લઈ ગ્રેડ પે મામલે પોલીસ કર્મીઓ લડી લેવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.

ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જે કોઈ વિષય અમારા ધ્યાન પર લાવવામાં આવે છે, તે તમામ વિષયને પોઝિટિવલી શું કરી શકાય એના માટેની બેઠકો બોલાવવામાં આવતી હોય છે. પોલીસકર્મીઓના ગ્રેડ પેનો વિષય પણ અમારા ધ્યાને આવ્યો છે તેને પણ ગંભીરતાથી લેવામાં આવશે.

મહત્વનું છે કે, છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં પોલીસના ગ્રેડ-પે વધારાના બાબતે ફરતા થયેલા મેસેજ મુદ્દે અગાઉ પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે આ અંગે જાહેરાત કરી હતી કે, આ બાબતનું વિશ્લેષણ કરવામાં આવશે અને યોગ્ય માંગણી હશે તો ચોક્કસ વિચાર કરવામાં આવશે.

ગુજરાત પોલીસ ગ્રેડ પેના મામલે લડી લેવાના મૂડમાં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું,આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તેને ગંભીરતાથી લઈશુ

Related posts

ગીર સોમનાથ / સુત્રાપાડામાં ACB નો સપાટો, મંડળીનું બિલ પાસ કરાવવા 5000 ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારીને ઝડપી પાડ્યો

Ritesh Parmar

હવે તો માર્ચમાં વાઈબ્રન્ટ પૂર્ણ થયા બાદ IAS, IPS ની બદલીઓ થાય તેવી શક્યતા? બજેટ, ઇલેકશન, વાઈબ્રન્ટ હોય શકે છે બદલીઓ મુલતવી રાખવાનું કારણ!

Ritesh Parmar

ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના, રાજકોટ ગ્રામ્ય પોલીસકર્મી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપાયો, પોલીસકર્મી સસ્પેન્ડ!

Ritesh Parmar

Leave a Comment