
AMCની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના ચોંકાવનારા ડેટા આવ્યા સામે
અમદાવાદ ધોરણ 1થી5ની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલો
54 માંથી 36 સ્કૂલોમાં એક પણ કાયમી શિક્ષક નહિ
સ્કૂલ બોર્ડની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાં માત્ર 39 શિક્ષકો
8088 બાળકો વચ્ચે માત્ર 39 જ શિક્ષકો
એક તરફ સ્માર્ટ સ્કૂલ અને અંગ્રેજી શિક્ષણની વાતો બીજી તરફ શિક્ષકો વગરની શાળા
255 ના મહેકમ સામે 216 શિક્ષકોની અંગ્રેજી માધ્યમમાં ઘટ
કાયમી શિક્ષકો ન હાવથી AMC ની સ્કૂલો પ્રવાસી શિક્ષકોના ભરોસે
મોટી મોટી વાતો વચ્ચે AMC ની સ્કૂલોની ખૂબ ખરાબ હાલત
રાજ્યમાં સ્માર્ટ સ્કૂલોની વાતો વચ્ચે અમદાવાદની મ્યુનિસિપલની અંગ્રેજી માધ્યમની સ્કૂલોની ચોંકાવનારી માહિતી સામે આવી છે, શિક્ષક વગરની અંગ્રેજી માધ્યમની ધોરણ 1થી5ની શાળાઓની હાલત કફોડી બની છે, શિક્ષકો વગરની શાળાઓમાં એએમસીની સ્કૂલો પ્રવાસી શિક્ષકોના ભરોશે છે.
વાત કરીએ તો અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલની ખાલી વાતો જ કરવામાં આવી રહી છે, તો બીજી તરફઅંગ્રેજી માધ્યમની શાળાઆેની હકીકત કંઇક અલગ જોવા મળી રહી છે, શિક્ષક વગરની શાળાઆેની હાલત અત્યંત દયનીય જોવા મળી છે.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0