Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) ૧૨૫ બેઠક જીતવાના સંકલ્પ સાથે એ.આઈ.સી.સી.ના વિશેષ નીરીક્ષક ટી.એસ. સિંહ દેવ અને મિલિન્દ દેવરાજીની ઉપસ્થિતીમાં એ.આઈ.સી.સી.ના લોકસભા પ્રભારી સાથે બેઠક કોંગ્રેસ (Gujarat Congress) કાર્યલાય ખાતે મળી હતી. ૨૦૨૨ ચૂંટણીમાં જનતાના અવાજ સાથે જનતાના મુદ્દાઓને લઈ જનભાગીદારીથી વિધાનસભા માટેનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. વિધાનસભા બેઠક દિઠ અને પ્રદેશ કક્ષાએ કોમન ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાશે.

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને જીતવા તમામ રાજકીય પક્ષો પોતાની દાવેદારી મજબૂત કરતા નજરે પડી રહ્યા છે. હાલમાંજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોતાના નિરીક્ષકોના નામ જાહેર કર્યા હતા.તો બીજીતરફ ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી પોતાના પક્ષની મજબૂત જીત મેળવવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.

જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત ઉમરા ,ગોથાણ અને સાયન ગામના પૂર્વ વિભાગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને યુવાનો સહિત કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું 125 બેઠક જીતવાનું સંકલ્પ! કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ નિરીક્ષક અને પ્રભારિઓની મિટિંગ યોજાઈ, ઉમેદવારો કરી રહ્યા છે જોરદાર પ્રચાર, ઓલપાડમાં દર્શન નાયકની આગેવાનીમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરાયો

Related posts

સુરત ગ્રામ્યમા શેરડી અને ઘાસચારાની આડમાં ટેમ્પોમા છુપાવી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડતી મહુવા પોલીસ, વિદેશી દારૂના જથ્થા સહીત 3 ની ધરપકડ, કુલ 2.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Ritesh Parmar

સુરત / સુમુલ ડેરીના અણઘડ વહીવટના
લીધે પશુપાલકોનું હિત જોખમાયું! અઢી લાખ પશુપાલકોની માં સમાન આપણી સુમુલ ડેરીમાં ઘુસેલા રાજકારણે પશુપાલકોની ઘોર ખોદી ! દર્શન નાયક

Ritesh Parmar

સુરત સીટીને સ્વચ્છતાના નામે ભલે એવોર્ડ મળ્યો પણ પડદા પાછળનું સત્ય કંઇ અલગ: જીગ્નેશ મોદી

Ritesh Parmar

Leave a Comment