Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થવાની તૈયારી! લગભગ 1 નવેમ્બર પછી જાહેર થશે તારીખ, ઓલપાડમાં કોંગ્રેસના દર્શન નાયકની આગેવાનીમાં ધમાકેદાર તૈયારીઓ, જીતના મજબૂત દાવા સાથે ઘેર ઘેર પ્રચાર અને વચન પત્રિકાની વહેંચણી

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થવાની તૈયારી! લગભગ 1 નવેમ્બર પછી જાહેર થશે તારીખ, ઓલપાડમાં કોંગ્રેસના દર્શન નાયકની આગેવાનીમાં ધમાકેદાર તૈયારીઓ, જીતના મજબૂત દાવા સાથે ઘેર ઘેર પ્રચાર અને વચન પત્રિકાની વહેંચણી

આખા દેશમાં દિવાળીનું તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને જીતવા તમામ રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચૂંટણી દરમ્યાન જુદા જુદા શહેરોમાં પોતાના નિરીક્ષકોના નામની યાદી બહાર પાડી હતી. તો બીજીતરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી પોતાના રાજકીય પક્ષની મજબૂત જીત મેળવવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.

તેવામાં સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત સમૂહ વસાહત કુદસડ અને આસિયાના કીમ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થવાની તૈયારી! લગભગ 1 નવેમ્બર પછી જાહેર થશે તારીખ, ઓલપાડમાં કોંગ્રેસના દર્શન નાયકની આગેવાનીમાં ધમાકેદાર તૈયારીઓ, જીતના મજબૂત દાવા સાથે ઘેર ઘેર પ્રચાર અને વચન પત્રિકાની વહેંચણી

Related posts

Rally organized by Seventh Day Adventist Arts and Science College to create public awareness about road safety and traffic rules

Ritesh Parmar

અમરેલી / સાવરકુંડલા -લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેકને ક્રોસ કરી રહેલા ચાર સિંહોને ટ્રેનના પાઈલોટે ઇમર્જન્સી બ્રેક મારી બચાવ્યા

Ritesh Parmar

ઘી કાંટા ફોજધારી કોર્ટની સામે આવેલી રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC સીલ કરી
આ બિલ્ડિંગમાં મંદિરની આડમાં કોમર્શિયલ વકીલોને ઓફિસો હોવાથી સીલ કરાઈ, 40 લાખ ટેક્ષ બાકી હોવાના લીધે કરાઈ કાર્યવાહી

Ritesh Parmar

Leave a Comment