Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો!  DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો!  DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો! DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન તરફથી ડ્રગ્સની હેરાફેરી વધી છે. જેને પગલે સતર્ક થયેલ સુરક્ષા એજન્સીઓ સહીત ભારતીય કોસ્ટગાર્ડ અને ATS દ્વારા અવારનવાર પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSને વધુ એક મોટી સફળતા મળી છે. જેમાં, ભારતીય જળસીમામાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 50 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. આ બોટમાં 6 પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સ સવાર હતા જેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતનાં પોલીસવડા શ્રી આશિષ ભાટિયા

ગુજરાત ATSની ટીમે ફરી એકવાર પાકિસ્તાનના ડ્રગ માફિયાઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફેંક્યું છે.

ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ, પાકિસ્તાનથી ગુજરાતમાં લાવવામાં આવતા ₹ 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઈન ભારતીય સરહદોમાં પ્રવેશતા પહેલા જપ્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સયુંકત ઓપરેશન 350 કરોડનું હેરોઈન ઝડપી પાડ્યો!  DGP આશિષ ભાટિયાએ કરી પ્રેસ કોન્ફરન્સ

Related posts

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Ritesh Parmar

🔴 સ્પેશિયલ રિપોર્ટ: ખાખીની ‘આંતરિક અદાલત’ પર હાઈકોર્ટનો હથોડો! જ્યારે ‘બદલી’ એ જ ‘સજા’ નું હથિયાર બની ત્યારે હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો!

Ritesh Parmar

સેલવાસ/ હિન્દૂ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના, શિવમંદિર તોડી દારૂની દુકાન ઉભી કરાશે, પોલીસ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ,

Ritesh Parmar

Leave a Comment