Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Our Visitor

013160
Total Users : 13160
Total views : 15405
Who's Online : 1

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

દુબઈઃ એશિયા કપ-2022 સ્પર્ધામાં રમતી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે હવે સ્પર્ધામાં વધુ રમી શકવાનો નથી. એની જગ્યાએ અન્ય ઓલરાઉન્ડર અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને સ્પર્ધા શરૂ થઈ એ પૂર્વે અનામત (સ્ટેન્ડ-બાય) ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ગ્રુપ-Aમાં, પાકિસ્તાન સામેની મેચમાં જાડેજાએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એણે બેટિંગમાં 29 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા સાથે્ 35 રન કર્યા હતા. ભારત તે મેચ પાંચ-વિકેટથી જીત્યું હતું. ભારત 31 ઓગસ્ટે તેની બીજી મેચમાં હોંગકોંગ સામે 40-રનથી જીત્યું હતું. ભારત હવે આવતા રવિવારે સુપર-4 રાઉન્ડમાં તેની પહેલી મેચ રમશે. તેની હરીફ ટીમ પાકિસ્તાન હશે.

દુબઈ / ભારતીય ટીમના આધારભુત ઓલ-રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયા કપથી બહાર! જાડેજાની જગ્યાએ ગુજરાતી ઓલ-રાઉન્ડર અક્ષર પટેલની એન્ટ્રી

Related posts

સુરત / ઓલપાડ ખાતે હળપતિ સમાજના શપથ! કોંગ્રેસને આપશે સાથ, ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કોંગ્રેસની સરકાર બનતાજ સમાજના પડતર પ્રશ્નોનું થશે જલ્દ નિરાકરણ

Ritesh Parmar

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Ritesh Parmar

જામનગર/ બુટલેગરોના અસહ્ય ત્રાસથી કંટાળી દલિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, આપઘાત પહેલા વિડીયો બનાવી પોલીસથી કરી ન્યાયની માંગણી! અગાઉ મૃતકે બુટલેગરો વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પણ કરી હતી!

Ritesh Parmar

Leave a Comment