ખાખીને કલંક: કડી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અમીન શેખ ₹૮૦,૦૦૦ની લાંચ લેતા હાઈવે પર જ દબોચાયો, ગાંધીનગર ACBની સપાટો!
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ ) ગાંધીનગર/મેહસાણા:જેમના શિરે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તે જ જ્યારે ભક્ષક બનીને પ્રજાને લૂંટવા નીકળે ત્યારે ખાખી શરમાઈ જાય...

