Times of Amdavad Live
BREAKING NEWS

Category : Uncategorized

Uncategorized

પતિ જેલમાં જતાં મહિલા બની બુટલેગર! 600 બોટલ સાથે પકડાઈ, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

Ritesh Parmar
રાજકોટ / શહેરના નવલનગ૨ વિસ્તા૨માં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં મહિલાએ ૨ાખેલી ભાડાની ઓ૨ડીમાંથી ૬૦૦ બોટલ વિદેશી દારૂનો મોટો જથ્થો ક્રાઈમ બ્રાંચે ઝડપી લઈ મહિલા બુટલેગ૨ સામે...
Uncategorized

મોરબી / રિકવરી એજન્ટ છો કે ગુંડા! મકાનનો એક હપ્તો ના ભરતા લોન ધારકને રસ્તામાં રોકી મૂઢમાર માર્યો,
મકાનની લોનનો હપ્તો ન ભરે તો ટાંટીયા ભાંગી નાખવાની આપી ધમકી

Ritesh Parmar
સ્કાય મોલ સામે પી.જી. ક્લોક લીમડા પાનવાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રહેતો સંજયભાઇ ધનજીભાઇ વિડજા નામના યુવક પોતાની માલીકીની જીજે 03 કેપી 6365 નંબરની...
Uncategorized

જૂનાગઢ પોલીસ બેડામાં છવાયો માતમ- ચીકુની વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો કોન્સ્ટેબલનો મૃતદેહ

Ritesh Parmar
પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધાના સમાચાર સામે આવતા જુનાગઢ પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો જુનાગઢ(Junagadh) પોલીસ ટ્રેનિંગ સેન્ટર...
Uncategorized

ભગવાન આને ક્યારેય માફ નહિ કરે, સુરતમાં નર્સે ગર્ભપાત કરી ભ્રુણ અગાસી પરથી ફેંક્યું, (LIVE CCTV)

Ritesh Parmar
સુરતના લિંબાયત વિસ્તારમાંથી ટાઇલ્સના વેસ્ટજ ગોડાઉન પાસેથી એક નવજાત ભ્રુણ મળી આવ્યું હતું.જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ...
Uncategorized

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી!
મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું

Ritesh Parmar
બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીશ્રીએ જેલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂર સૂચનો કર્યા રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી...
Uncategorized

સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો નકલી નોટો છાપવાનો કૌભાંડ! હોટલમાં રૂમ ભાડે રાખી પ્રિન્ટર મશીન દ્વારા છાપી રહ્યા હતા નકલી નોટો ને ત્યાં સરદારનગર પોલીસ ત્રાટકી, ક્રેટા કાર, 2 બાઈક સહીત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3 ની ધરપકડ

Ritesh Parmar
અમદાવાદ શહેરમાં છાને ખૂણે એક હોટેલમાં નકલી ચલણી નોટો છાપવાનો ષડયંત્ર ચાલતો હોવાની માહિતી અમદાવાદ પૂર્વની સરદારનગર પોલીસને મળતા હોટેલ પાલવ રેસીડેન્સીમાં દરોડો પાડ્યો હતો....
Uncategorized

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021-22 માં 5.25 કરોડનો દારૂ ઝડપાયો, 1 લાખથી વધુ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી કરોડોની દારૂનો નાશ કરાયો

Ritesh Parmar
અરવલ્લી SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ સહીત અન્ય માર્ગો પર સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી...
Uncategorized

ભારતને એશિયા કપ રમવા પાકિસ્તાન આવવું જોઈએ! જો ભારત પાકિસ્તાન આવશે તો તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે : શાહિદ આફ્રીદી

Ritesh Parmar
એશિયા કપને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રસ્તો નથી. પાકિસ્તાન તેને તેના દેશમાં કરાવવા પર અડગ છે, જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કર્યું...
Uncategorized

દારૂની પાર્ટી કરવાનાં નામે મિત્રને બોલાવી હત્યાં નીપજાવી! પૈસાની લેતી દેતીમાં બે મિત્રોએ પોતાના મિત્રને ગળે ટૂંપો આપી ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યો, વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Ritesh Parmar
વલસાડના ઉમરગામ તાલુકામાં નારગોલ પાસે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે યુવકની હત્યા મામલે તેમના જ બે મિત્રની ધરપકડ કરી છે. ઉછીનાં નાણાંની...
Uncategorized

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Ritesh Parmar
અમદાવાદમાં છેલ્લા અનેક મહિનાઓથી ઓનલાઇન ડ્રો કરીને યંત્ર આધારિત જુગારના અડ્ડાઓ ધમધમતા થતા હવે પોલીસ દોડતી થઇ છે.જેમાં કૃષ્ણનગર પોલીસે સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા ઓનલાઇન...