Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

Our Visitor

013339
Total Users : 13339
Total views : 15618
Who's Online : 0

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

      અમદાવાદના લાલદરવાજા પાસેના સરદારબાગ ખાતે ભારતીય મજદૂર સંઘ તેમજ અમદાવાદ જિલ્લા આંગણવાડીના કર્મચારીઓ જેમાં 300 થી વધુ મહિલાઓ હાજર રહી આંગણવાડી અને કર્મચારી સંઘના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ કરી પોતાની માંગણીઓ સ્વીકારવા નારાઓ લગાવી તેમજ પોસ્ટર બેનર પર પોતાની માંગણીઓ દર્શાવી સરકારનો સખત વિરોધ કર્યો હતો.જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં ના આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.ઊગ્ર આંદોલન અને ભારે દેખાવો તેમજ સૂત્રો ચાર કરતા છેલ્લે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર ને આવેદન પત્ર આપ્યું હતું.

    આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમદાવાદ જિલ્લા આંગણવાડીના મંત્રી નિર્મળભાઈ, ભારતીય મજદૂર સંઘના ગુજરાત ઉપાધ્યક્ષ મીનાબેન ડોરિયા, અમદાવાદ જિલ્લાના આંગણવાડી કર્મચારી મહાસંઘના મંત્રી મધુબેન, અમદાવાદ જિલ્લા આંગણવાડી મંત્રી વિરુબેન તેમજ નીલાબેન ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી.

*શુ હતી માંગણીઓ વાંચો

ભારતીય મજદૂર સંઘ તથા અમદાવાદ જિલ્લા મજદૂર સંઘ આંગણવાડીના પડતર પ્રશ્નો માટે સરકાર સામે દેખાવ,આવેદન અપાયું,

Related posts

રાજકોટ : ઉઘરાણી મામલે ઊંઝાના વેપારીને માર મારવાનું PI અને PSIને પડ્યું ભારે, નોંધાયો ગુનો, વધશે મુશ્કેલીઓ

Ritesh Parmar

બોટાદ/ મહિલા પોલીસે 13 વર્ષથી ચાલતા દંપતીનો ઘરસંસાર તૂટતાં બચાવ્યો, બેરોજગાર પતિ પોતાની પત્નીને દારૂ પીને રોજ માર મારતો હતો, મહિલા પોલીસે કાઉન્સલિંગ કરી સમજણ આપી સમાધાન કરાવ્યું

Ritesh Parmar

સુરતના લિંબાયતમાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 27 ઝડપાયા; 4 વૉન્ટેડ, 1.15 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Ritesh Parmar

Leave a Comment