Times of Amdavad Live
BREAKING NEWS
News

બે કિલોમીટરના અંતરે મળી આવી બે લાશ.. વાંચો પોલીસે કઈ રીતે રાત દિવસ એક કરીને ઉકેલ્યો ગુનાનો ભેદ

બે કિલોમીટરના અંતરે મળી આવી બે લાશ.. વાંચો પોલીસે કઈ રીતે રાત દિવસ એક કરીને ઉકેલ્યો ગુનાનો ભેદ

Our Visitor

013007
Total Users : 13007
Total views : 15231
Who's Online : 3

બે કિલોમીટરના અંતરે મળી આવી બે લાશ.. વાંચો પોલીસે કઈ રીતે રાત દિવસ એક કરીને ઉકેલ્યો ગુનાનો ભેદ

સાબરકાંઠા…


લગ્ન વિંછેદ થી ઊભી થયેલી માનસિક હતાશા ક્યારેક સમગ્ર પરિવાર માટે ઘાતક સાબિત થતી હોય છે 10 માસ અગાઉ ઈડરના પૃથ્વીપુરા તેમજ બ્રહ્મપુરી પંથકમાંથી બે દિવસના અંતરાય માં બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાઈ હતી જોકે ઈડર પોલીસે આ મામલે ગંભીરતાથી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા માનસિક હતાશાએ હત્યા તેમ જ આત્મહત્યા ની ગુથ્થી ઉકેલવામાં સફળતા મેળવી છે…


સાબરકાંઠાના ઈડરના પૃથ્વીપુરાની સીમમાં અર્ધ બરેલી હાલતમાં સગીર વયની યુવતી નો મૃતદેહ મરી આવતા 10 માસ અગાઉ સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ સર્જાયો હતો તેમ જ જાહેર રોડ ની બાજુમાં મૃતદેહ મરી આવતા અનેક તર્ક પણ સર્જાયા હતા જોકે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ બીજા જ દિવસે મૃતદેહ મળી આવ્યા ની જગ્યાએથી બે કિલોમીટરના અંતરે વધુ એક મુદ્દે મળી આવતા જાદર સહિત ઇડર પોલીસ દોડી આવી હતી તેમજ એફએસએલ તેમજ ડોગ સહિત ની ટીમો તપાસમાં જોડાઈ હતી જોકે પ્રાથમિક તબક્કે કોઈ ખાસ વિશેષ જાણકારી ન મળી શકતા આખરે ડીએનએ સેમ્પલ લઇ તે અંગેની ઊંડાણથી તપાસ કરતા બંને પિતા પુત્રી હોવાનું ખુલ્યું હતું જોકે ભિલોડા ના વાઘેશ્વરી ના હોવાનું ખુલી હતું તેમજ પોલીસે પણ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી…


જોકે આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર મામલો ઉકેલાયો હતો જેમાં નરેશ ભાઈ વરસાત ના ત્રણ લગ્ન થયા હોવા છતાં એક પણ લગ્ન લાંબા સમય સુધી ન ટકી શકતા માનસિક આઘાત ની સ્થિતિ ઊભી થઈ હતી જોકે પ્રથમ લગ્ન દરમિયાન નિધિ નામની સગીર દીકરી નું પાલન પોષણ કરી રહ્યા હતા જોકે સતત ત્રીજું લગ્ન પણ સફર ન રહેતા નરેશભાઈ વરસાતે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું જોકે પોતાની ભવિષ્યમાં પેદા થનારી પરિસ્થિતિને પગલે તેમને દીકરીની હત્યા કરી તેને પૃથ્વી પુરા ગામની સીમમાં સળગાવી દેવાયાનું ખુલ્યું હતું સાથોસાથ નરેશભાઈ વરસાદે પણ બ્રહ્મપુરીની સીમમાં આપઘાત કરી લેતા બે દિવસના અંતરાલમાં બે મૃતદેહ મળી આવ્યા હતા જોકે પોલીસે આ મામલે દિયા ને સહિત વિવિધ સર્વે લંસો કામે લગાવી હત્યા તેમ જ આપઘાત નો મામલો હાલ પૂરતો ઉકેલ્યો છે…


સામાન્ય રીતે લગ્નજીવન ઘર પરિવાર તેમ જ સંતાનો માટે સુખરૂપ બનવાની ચાવી હોય છે પરંતુ લગ્ન વીછેદ સમગ્ર ઘર પરિવાર તેમ જ સંતાનો માટે હત્યાનું પણ કારણ બનતા હોય તેવો આ પ્રથમ બનાવશે ત્યારે આગામી સમયમાં લગ્ન વીછેદ કરનારા માત પિતા હોય પણ તેમના સંતાનો માટે કંઈક અલગ વિચારવું પડે તો નવાઈ નહીં…


બે કિલોમીટરના અંતરે મળી આવી બે લાશ.. વાંચો પોલીસે કઈ રીતે રાત દિવસ એક કરીને ઉકેલ્યો ગુનાનો ભેદ

Related posts

જુઓ આ લુખ્ખાની લુખ્ખાગીરી, વિકલાંગ યુવકની ટી સ્ટોલ ઉપર કરી ધમાલ, યુવકનું માથું ફોડી પોલીસ સાથે કરી દાદાગીરી, જુઓ વિડીયો

Ritesh Parmar

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Ritesh Parmar

રાજ્યભરના યુવાનોના ઉજવળ ભવિષ્ય માટે ઉત્તમ તક, નોકરી હવે તમારા ઘર આંગણે,નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીની અનોખી પહેલ

Ritesh Parmar

Leave a Comment