સુરત/ જિલ્લા પોલીસ અને એનજીઓ ની અનોખી પહેલ, ઓલપાડની 50 થી વધુ મહિલા બુટલેગર બહેનોને આત્મનિર્ભર બનાવવા અભિયાન શરુ કર્યું
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ઓલપાડમાં લવાછા ગામે પણ દારૂની બદી સાથે ઘણા લોકો મજબૂરીવશ જોડાયેલાઆવા લોકોને બહાર કાઢવાનું કામ સુરત જિલ્લા પોલીસ અને સ્થાનિક...

