Times of Amdavad Live
BREAKING NEWS

Author : Ritesh Parmar

Avatar
https://timesofamdavad.live - 1272 Posts - 4 Comments
Uncategorized

લાંચ તો નાની વાત થઈ ગઈ જાણે, હવે તો બુટલેગરો અને કેમિકલ માફિયાઓ ના બાતમીદાર બન્યા પોલીસકર્મીઓ, ખુદ પોલીસ થઈને પોલીસની કરી જાસૂસી, ભરૂચ SP એ કર્યા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ

Ritesh Parmar
ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા SMC અને ભરૂચ જિલ્લા પોલીસ વડાની તપાસમાં બુટલેગરોને IPS સહિત 15...
Uncategorized

ડભોઇ પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ રજા લીધા બાદ લાપતા, પિતાએ નોંધાવી ફરિયાદ

Ritesh Parmar
બે દિવસ પહેલા આઠ દિવસની રજા લઇને પોતાના વતન ગયા હતાપરંતુ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મૂકાયો હતોપોલીસે મહિલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી ડભોઇ પોલીસ...
Uncategorized

સુરત પોલીસઃ સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

Ritesh Parmar
સુરત શહેરના અનેક વિસ્તારોમાં કોફી શોપ, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એકાન્તમાં બેસીને એક-બે ડબ્બા બનાવવામાં આવે...
Uncategorized

આખરે આવ્યો આતુરતાનો અંત, કોંગ્રેસના અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

Ritesh Parmar
ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ સમાચારની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે જાહેરાત કરવામાં આવી હતી. આજે...
Uncategorized

નેપાળ વિમાન દુર્ઘટના : પ્લેનમાં સવા૨ ભા૨તીય યુવાને અકસ્માત પહેલાનો વીડિયો ફેસબુકમાં લાઈવ ર્ક્યો નેપાળ વિમાન દુર્ઘટના પહેલાનો રુવાંટા ઉભા કરી દેતો Video Viral, 2 સેકન્ડમાં…,.

Ritesh Parmar
નેપાળના પોખ૨ામાં ૨વિવા૨ે વિમાન દુર્ઘટનામાં 68 લોકોના મોત થયા હતા, જેમાં પાંચ યાત્રીઓ ભા૨તીય હતાં જેમાં બધા યુપીના યાત્રીાઓ હતા. વિમાનમાં 4 ક્રુ મેમ્બ૨ો સહિત...
Uncategorized

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Ritesh Parmar
અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં...
Uncategorized

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar
રાજકોટ જિલ્લાના વીંછીયાના હિંગોળગઢ ગામે આવેલી વીડીમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બે અજાણ્યા પ્રેમી-પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે....
Uncategorized

પોલીસના વ્યાજખોરો વિરુદ્ધના લોકદરબારમા ખુદ પોલીસ સામે નોંધાઈ ફરીયાદ , નારોલની મહિલા કોન્સ્ટેબલે સાત લાખના ધિરાણ સામે ૧૪ લાખ માંગ્યા

Ritesh Parmar
.વ્યાજખોરો વિરૂદ્વ કાર્યવાહી કરવાની ઝુબેશમાં અમદાવાદ શહેર પોલીસે એક સપ્તાહમાં ૨૮ જેટલા લોક દરબાર યોજીને ૫૦ વ્યાજખોરો વિરૂદ્વ ૨૪ ગુના નાધ્યા છે.જેમાં નારોલ પોલીસ સ્ટેશનમાં...
Uncategorized

મારા વિસ્તારની શાળાનો ટોયલેટ સાફ કરી હું ગર્વ અનુભવું છું, શિક્ષણ મંત્રી સ્કૂલની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા, ગંદકી જોઈને પોતે જ સાવરણો પકડ્યો;

Ritesh Parmar
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા (Praful Pansheriya) આજે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હકીકતમાં શિક્ષણ મંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક...
Uncategorized

પાલનપુર: કોર્ટમાં ચાલતો કેસ ઢીલો પાડવા સરકારી વકીલે માંગી લાંચ, 1 લાખ લેતા ACB ના હાથે રંગેહાથે ઝડપાયો

Ritesh Parmar
ઉત્તર ગુજરાતમાં આજે વધુ એક ACB ની સફળ ટ્રેપ થઈ હોવાનું સામે આવ્યું છે. આજે પાલનપુરમાં એક સરકારી વકીલ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા...