Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,
6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Our Visitor

013008
Total Users : 13008
Total views : 15232
Who's Online : 1

અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી
સાઇલેન્સર ચોરનાર આરોપી

અમદાવાદ શહેર પોલીસ વિભાગની પીસીબીએ ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગના એક મુખ્ય સાગરિતને ઝડપીને સાયલેન્સરની ચોરીના છ ગુનાના ભેદ ઉકેલ્યા છે. બાપુનગરમાં રહેતા યુવકે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ ગુના આચર્યા હતા. સાયલેન્સરની ચોરી કર્યા બાદ તેમાં રહેલી વિશેષ ઘાતુને તે સોનીને વેચાણ કરતા હતા. જેનો ઉપયોગ સફેદ સોનાના દાગીના બનાવવામાં થતો હતો.

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ પીસીબીના સ્ટાફના પીઆઇ તરલ.આર. ભટ્ટને બાતમી મળી હતી કે સાણંદમાં કારના સાયલેન્સરની ચોરીના ગુનામાં સંડોવાયેલો એક આરોપી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છે. જેના આધારે સાજીદ ઇબ્રાહિમ મલેક (રહે. રહેમતનગર, ઓઢવ રોડ, બાપુનગર)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સાજીદે તેના સાગરિતો સાથે મળીને હિંમતનગર, અસલાલી અને કઠલાલમાં ઇકો કારની ચોરીના છ સાયલેન્સરની ચોરી કરી હતી. જે સાયલેન્સરમાંથી ચોક્કસ ધાતુ કાઢીને જ્વેલર્સને વેચાણ કરતા હતા અને સોની આ ધાતુનો ઉપયોગ સફેદ સોનાના દાગીના બનાવવામાં કરવામાં આવતા હતા. સાજીદ સાથે જોડાયેલા અન્ય સાગરિતોની ધરપકડ બાદ કાર સાયલેન્સરની ચોરીના અન્ય ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


અમદાવાદ શહેરમાં PCB પોલીસ ટીમની વધુ એક સફળતા મળી,<br>6 ગુનાના ભેદ ઉકેલ્યા, કાર સાયલેન્સરની ચોરી કરનાર યુવકને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરી

Related posts

ક્રાઈમ સીટી સુરતમાં ખેલાયો ખૂની ખેલ, પૈસાની લેતી દેતી બાબતે ખેતલાઆપા ટી સ્ટોલના માલીકની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યાં!

Ritesh Parmar

ટેસ્ટ ક્રિકેટ / ઓવલ ટેસ્ટમાં ભારતે ઇતિહાસ રચ્યો, ઇંગ્લેન્ડને 157 રને કારમી હાર આપી,50 વર્ષ બાદ ઓવલમાં જીત્યું ભારત,

Ritesh Parmar

અમદાવાદ / રખડતા આખલાએ સિંગળા થી ભેટુ મારી 75 વર્ષના વૃદ્ધનું જીવ લઈ લીધો,બચાવમાં પડેલા દીકરા અને પાડોશીને પણ આખલાએ ઈજાગ્રસ્ત કર્યા

Ritesh Parmar

Leave a Comment