Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે
કુબેરનગર વિસ્તારમાં આપ ના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તેકુબેરનગર વિસ્તારમાં આપ ના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

Our Visitor

013079
Total Users : 13079
Total views : 15316
Who's Online : 1

ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તેકુબેરનગર વિસ્તારમાં આપ ના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

રીતેશ પરમાર

અમદાવાદ.30.
આજે રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કુબેરનગર વિસ્તારમાં ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ સફાઈ કામ કરી અને લોકોને કોરોનાના જાગૃતિ કરી માસ્કનું વિતરણ કર્યું.

જુઓ વિડીયો

આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ કયારેક પણ આવી શકે છે.ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી થી ગભરાઈ રહી છે.લોકો પણ હવે કેજરીવાલને પસંદ કરી રહ્યા છે.આપ પાર્ટી ગુજરાતમાં પોતાનો પગ પેસરો કરી રહી છે.લોકોમાં જાગૃતિ લાવવા માટે આપ પાર્ટીએ કમર કસી રહી છે.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો નીર્ધાર કર્યું છે.પાર્ટીના કાર્યકરો હવે પોતાના વિસ્તારમાં જોર શોર થી પ્રચાર કરી રહ્યા છે.આજે કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકર ,મહિલા પ્રમુખ રીંકુબેન સીંઘાનિયા, ઉપ પ્રમુખ અનિકેત ઘાસી,સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને બલરામ સીંઘાનિયા સહિતના કાર્યકરો હાજર રહી લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.


ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે<br>કુબેરનગર વિસ્તારમાં આપ ના કાર્યકારોએ સફાઈ અને માસ્ક વિતરણ કર્યું

Related posts

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઉપર વધુ એક કલંક! શિક્ષકને વગર વાંકે લીમડો પકડાવી બેફામ માર માર્યો, 10 લાખનો ચેક લખાવી લીધો, શિક્ષકે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અને પોલીસવડાને કરી લેખિત ફરીયાદ!

Ritesh Parmar

બ્રાન્ડેડ બાટલીમાં ‘મોતનું કેમિકલ’: ભાવનગરમાં રોયલ સ્ટેગના નામે ઝેર પીરસાયું, ૨ના મોત, ૬ લોકોની ની હાલત ગંભીર!ખાસ અહેવાલ:

Ritesh Parmar

દિવાળીના તહેવાર નજીક આવતા અમદાવાદમાં લૂંટફાટ શરુ, નિકોલમાં ધોળા દહાડે વેપારીના આંખમાં મરચા નાખી 10 કિલો ચાંદીની દિલધડક લૂંટ

Ritesh Parmar

Leave a Comment