Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

રીતેશ પરમાર

ભારતીય ટીમ કોલકાતામાં રમાનારી ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ પહેલા જ ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતી ચૂકી છે. આ શ્રેણીમાં ભારતના બેટ્સમેન અને બોલરો બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટીમે જયપુરમાં રમાયેલી પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ઘર રાંચીમાં રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી.

ન્યુઝીલેન્ડનો આઉટ ઓફ ફેવર ફાસ્ટ બોલર મિશેલ મેકક્લેનાઘન ભારત સામેની આવી હારને પચાવી શક્યો નથી અને તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

તેણે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ તરત જ શ્રેણી યોજવા બદલ ભારતીય ટીમની ટીકા કરી છે. બંને ટીમો વચ્ચેની આ T20 શ્રેણીને “અર્થહીન” ગણાવતા મેકલેનાઘને કહ્યું કે અમારી ટીમે એવી ટીમ સાથે રમવાનું છે જે 10 દિવસના આરામ પછી પોતાની ધરતી પર રમી રહી હોય.

મેકક્લેનાઘને ન્યૂઝીલેન્ડ માટે છેલ્લી મેચ 2018માં રમી હતી. પાંત્રીસ વર્ષીય મેકક્લેનાઘન 2012માં ડેબ્યૂ કર્યા બાદ 48 ODI અને 29 T20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી ત્રણ મેચની સિરીઝ શરૂ થઈ હતી. બંને ટીમો વચ્ચે ત્રીજી મેચ આજે કોલકાતામાં રમાશે.


ન્યૂઝીલેન્ડના આઉટ ફોર્મ બોલરનું દિમાગ ફર્યું, ભારત સામે t20 મેચમાં સિરીઝ હારી જતા કહ્યું આ સિરીઝ બે મતલબ છે

Related posts

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Ritesh Parmar

રથયાત્રાના લીધે સમગ્ર ગુજરાતમાં પોલીસનું ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં વિરમગામમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાની નાકામ કોશિશ! અમદાવાદ ગ્રામ્ય LCB એ ઝડપ્યો 30 લાખથી વધુનો દારૂ, 1 ટ્રક 10 ફોર વ્હિલર સહીત કુલ 67,45000 નો મુદ્દામાલ, 3 ની ધરપકડ

Ritesh Parmar

પલસાણા ખાતે પાણીની ટાંકીની સફાઈ કરતા દરમ્યાન ચાર કામદારોના મોત થવાનો મામલો! દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી કરી ઉગ્ર રજુઆત, પોલીસની તપાસ શંકાસ્પદ, કંપનીના કસૂરવાર માલિકો સામે કાયદેસર ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Ritesh Parmar

Leave a Comment