તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી અને ટપ્પુ ના અફેર ની વાત નીકળી ખોટી, બંને કલાકારોએ અફવા ફેલાવનારાઓની ઝાટકણી કાઢી,
રીતેશ પરમાર મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હિન્દી સિરિયલમાં ટપૂનો રોલ કરનાર સહ-કલાકાર રાજ અનડકટ સાથે ડેટિંગ કરતી હોવાના અહેવાલોને અભિનેત્રી મુનમુન દત્તાએ ખોટા...

