ઘોર કળયુગ / પોતાની 9 વર્ષની દીકરીને ઉંધી લટકાવી દીવાલે માથું ભટકાવતો હેવાન પિતા! કામ સરખું ના કરે તો આપતો ગરમ ચીપિયાના ડામ, માસુમ દીકરી ઉપર અસહ્ય ત્રાસ ગુજારનાર પાપી પિતા ઉપર ફરિયાદ દાખલ
પોતાના સગા બાપે જ પોતાની દીકરીને ચીપિયાથી ડામ આપ્યા અને ઢોર માર મારી તેની એક આંખનો ખૂણો પણ ફાડી નાખ્યો હતો, તો ચાલો જાણીએ આ...

