Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013143
Total Users : 13143
Total views : 15383
Who's Online : 3

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

વાંકાનેરમાં છરીની અણીએ જીનિંગ મિલના માલિક સાથે રૂ. 27 લાખની લૂંટ થઈ છે. બે લૂંટારુંઓ આ લૂંટને અંજામ આપીને ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

વાંકાનેર શહેર નજીક આવેલા વિકાસ જિનિંગ મિલના પાર્ટનર યુસુફભાઇ માથકીયા તેના એકાઉન્ટન્ટ અબ્દુલભાઇ સાથે સ્વીફ્ટ કારમાં બેસી ઘરે જતા હતા.

ત્યારે મિલની બહાર જ દીવાલ પર અગાઉથી બેસેલ એક શખ્સએ કાર પર પથ્થર માર્યો હતો અને અન્ય શખ્સે કાર પર ધોકાથી હુમલો કર્યો હતો. જેથી મિલના પાર્ટનર યુસુફભાઇ કારની બહાર આવતા છરી વડે હુમલો કરી બંને શખ્સો 27 લાખ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત ચેક અને ડોક્યુમેન્ટનો થેલો પણ લઈ ગયા છે. જ્યારે ઇજાગ્રસ્ત યુસુફભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, બનાવને પગલે મોરબી એલસીબી ટીમ અને વાંકાનેર પોલીસ ટીમ દોડી ગઈ હતી અને લૂંટારૂઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

રાજકોટ / વાંકાનેરમાં છરીની અણીએ લૂંટ, મિલના માલિકની કાર ઉપર હુમલો કરી 27 લાખની લૂંટ, એકાઉન્ટન્ટને છરી વાગી, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

સુરત / સુમુલ ડેરીના અણઘડ વહીવટના
લીધે પશુપાલકોનું હિત જોખમાયું! અઢી લાખ પશુપાલકોની માં સમાન આપણી સુમુલ ડેરીમાં ઘુસેલા રાજકારણે પશુપાલકોની ઘોર ખોદી ! દર્શન નાયક

Ritesh Parmar

ઉના / ગુજરાતમાં ચૂંટણી સમયે MLA લખેલ કારમાં ભાજપના નેતા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા! પાલીતાણાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણ ગરમાયું

Ritesh Parmar

વાસદ બગોદરા હાઈવે પરથી બાઈક ઉપર પસાર થતાં દંપતીને બેફામ રીતે હંકારી રહેલા કાર ચાલકે ટક્કર મારી, બંનેના કરુણ મોત

Ritesh Parmar

Leave a Comment