Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પોલીસ માટે દુઃખદ સમાચાર / અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી! મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું

પોલીસ માટે દુઃખદ સમાચાર / અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી! મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું

Our Visitor

012985
Total Users : 12985
Total views : 15204
Who's Online : 0

પોલીસ માટે દુઃખદ સમાચાર / અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી! મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાવના ડાભીએ આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ગૃહ કલેશના કારણે ભાવનાએ આત્મહત્યા કરી લીધી છે. ગઈ કાલે પતિ સાથે ઝઘડો થયો અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો. પોલીસ પતિના કંકાસથી ત્રાસીને ગળે ફાંસો ખાધો છે. પરિવારમાં શોકનો માહોલ છે. ભાવનાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો છે.
રાણીપમાં પોલીસ પતિ સાથે કંકાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

બંને પાંચ દિવસથી રજા ઉપર હતા અને ગુરુવારે જ નોકરી ઉપર હાજર થયા હતા. પોલીસને કોઈ ચિઠ્ઠી કે લખાણ મળ્યું નથી. રાણીપ જૂના સ્વામીનારાયણ વાસમાં રહેતા ભાવનાબહેન ભદ્રેશભાઈ ડાભી (ઉં.વ. 26) 2016માં કોન્સ્ટેબલ (એલઆરડી) તરીકે ભરતી થયાં હતાં. હાલમાં તેઓ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતાં. દોઢ વર્ષ પહેલાં જ ભાવનાબહેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ વલ્લભભાઈ ડાભી સાથે થયા હતા.

પોલીસ માટે દુઃખદ સમાચાર / અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી! મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે, આત્મહત્યા પાછળ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું

Related posts

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેંદ્ર પટેલની શપથવિધિ સંપન્ન,

Ritesh Parmar

સુરતનો હીરા વેપારી જયારે પોતાના વતનમાં ખેતી કરતો હતો ત્યારે ગામના વડીલો તેમની મદદ કરતા, હીરાના વેપારીએ વડીલોને હવાઈ મુસાફરી કરાવી તેમનું ઋણ ચૂકવ્યું

Ritesh Parmar

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Ritesh Parmar

Leave a Comment