Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,
કર્મચારીએ 5000 ભરેલો પર્સ મહિલાને પરત કર્યો

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત ગેસ લિમિટેડના ઓથોરાઇઝ ગેસ બિલ કલેક્શન સેન્ટર (મહાવીર સખી મંડળ) ખાતે નયનાબેન વિનોદકુમાર જોશી નામના ગ્રાહક ગેસ બિલનું ચુકવણું કરવા માટે આવેલ હતા તે સમયે ગેસ બિલ ભર્યા બાદ પોતાનું પાકીટ કેશ કાઉન્ટર ઉપર જ ભૂલી ગયેલ હતા અને બાદમાં કલેક્શન સેન્ટરના ચંદ્રેશભાઇ કોઠારીએ પાકીટ સાચવીને મૂળ વ્યક્તિને પરત કરવા સી.સી.ટી.વી.
ફૂટેજના આધારે તપાસ કરી હતી અને હેડ ઓફિસમાંથી મૂળ વ્યક્તિની માહિતી મંગાવી હતી અને તેઓનો કોન્ટેક કરીને કલેક્શન સેન્ટરના પ્રોજેક્ટ ઇન્ચાર્જ રોનકભાઇ કોઠારીને હસ્તે મૂળ વ્યક્તિને પાકીટ પરત કરેલ છે.

મોરબી /માણસાઈ હજી મરી નથી,એક મહિલા કેશ કાઉન્ટર ઉપર પર્સ ભૂલી ગઈ તો પ્રામાણિક કર્મચારીએ તેમને પરત કર્યુ,

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

Ritesh Parmar

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Ritesh Parmar

ભારતને એશિયા કપ રમવા પાકિસ્તાન આવવું જોઈએ! જો ભારત પાકિસ્તાન આવશે તો તેની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે : શાહિદ આફ્રીદી

Ritesh Parmar

Leave a Comment