
મિત્રો આપણે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશે. અમુક વખત આપણી સામે એવા વિડીયો આવતા હોય છે. જે જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક યુવક ટ્રેનની ઉપર ચડીને કંઈક એવું પગલું ભરે છે કે ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા.વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેન ઉપર દોડતો જોવા મળી રહ્યો છે. યુવક કયા કારણોસર ટ્રેનની ઉપર ચડ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ યુવક ટ્રેનની ઉપર ચડીને ટ્રેનની ઉપરથી પસાર થતા હજારો વોલ્ટેજના તારને અડી લે છે.
આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ટ્રેન ઉપર ચડેલો યુવક હજારો વોલ્ટેજના તારને અડે છે. ત્યારે એક જોરદાર ધડાકો થાય છે અને તે ત્યાં જ ઢળી પડે છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રેલ્વે સ્ટેશન પર એક ટ્રેન ઉભેલી જોવા મળી રહે છે. ત્યારે આ ટ્રેનની ઉપર એક યુવક ચાલતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ અચાનક જ આ યુવક ટ્રેનની ઉપર દોડવા લાગે છે. થોડુક દોડીયા બાદ યુવક ટ્રેનની ઉપરથી પસાર થઈ રહેલા હજારો વોલ્ટેજના તારને અડે છે.
જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો જોરદાર હતો કે એક ધડાકો થયો અને યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ યુવક મૃત્યુ પામ્યો કે બચી ગયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.







Total Users : 12989
Total views : 15213
Who's Online : 0