Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

Big breaking news : ગુજરાત રાજ્યના 55 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઈ! કોને ક્યાં મુકાયા તેની સંપૂર્ણ લિસ્ટ જુઓ, ચૂંટણીના લીધે હજુ પણ વધુ PI ઓની થશે બદલી

Big breaking news : ગુજરાત રાજ્યના 55 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઈ! કોને ક્યાં મુકાયા તેની સંપૂર્ણ લિસ્ટ જુઓ, ચૂંટણીના લીધે હજુ પણ વધુ PI ઓની થશે બદલી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

Big breaking news : ગુજરાત રાજ્યના 55 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઈ! કોને ક્યાં મુકાયા તેની સંપૂર્ણ લિસ્ટ જુઓ, ચૂંટણીના લીધે હજુ પણ વધુ PI ઓની થશે બદલી
બદલીઓ

સરકાર દ્વારા આજે રાજયના 55 જેટલા પીઆઇની સામુહિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો
ચૂંટણી નજીક આવતા હજુ પણ વધુ પીઆઇની બદલી થવાનાં એંધાણ

રાજ્યમાં જેમ-જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ -તેમ સરકાર અને તંત્ર કામે લાગ્યા છે. હવે પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે.
હાલમાં રાજ્યમાં તાત્કાલિક અસરથી ગૃહવિભાગ દ્વારા 55 જેટલા પોલીસ કર્મીઓની બદલીના ઓર્ડર આપ્યા છે.

આ પીઆઇમાં કચ્છ પશ્ચિમ, ભુજના બી.એમ.ચૌધરી (બદલી સીઆઇડી ક્રાઇમ), વડોદરા શહેરના ટી.જી.બામણીયા (બદલી સીઆઇડી ક્રાઇમ), સરહદી વિભાગના એ.ડી.સુથાર (બદલી સીઆઇડી ક્રાઇમ), વડોદરા શહેરના જે.આર.સોલંકી (બદલી પોલીસ ટ્રેનિંગ સેન્ટર વડોદરા) અને વડોદરા ગ્રામ્ય પી.વી.પરગડુ (બદલી સીઆઇડી ક્રાઇમ)નો સમાવેશ થાય છે. જયારે બાકીના 50 પીઆઇની પદર ખર્ચે બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.તાજેતરમાં જ સરકારે એવો હુકમ કર્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલીક બદલીઓ કરવામાં આવે, આ હુકમના અનુસંધાને 55 પૈકીના અમુક પીઆઇની બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દર વખતે ચૂંટણી પહેલા આ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવતી હોય છે ત્યારે વિધાનસભા ચૂંટણી-2022 પહેલા પણ હજુ પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્રમાં પણ બદલીઓનો દોર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં નાયબ પોલીસ અધિક્ષક(ડીવાયએસપી) ની બદલી કરવામાં આવી છે. 55થી વધુ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્પેક્ટરની બદલી થતા કોણે ક્યાં ફરજ પર મૂકવામાં આવશે.તેની લિસ્ટ નીચે મુજબ છે.

Big breaking news : ગુજરાત રાજ્યના 55 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરાઈ! કોને ક્યાં મુકાયા તેની સંપૂર્ણ લિસ્ટ જુઓ, ચૂંટણીના લીધે હજુ પણ વધુ PI ઓની થશે બદલી

Related posts

રાહુલગાંધીને વિડીયો મોકલી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કહ્યું! જે પોતાનો પરીવાર નથી સંભાળી શક્યા એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંથી સંભાળશે

Ritesh Parmar

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ! જુગારના કેસનો આરોપી પોલીસ સ્ટેશનમાંજ બેભાન થઈ જતા નીપજ્યું મોત, મૃતકના શરીર ઉપર ઇજાના ઘા દેખાયા, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

Ritesh Parmar

રવીશ કુમારે NDTVમાંથી રાજીનામું આપ્યું જાણો સત્ય!
ઘણા મીડિયામાં સમાચાર પ્રકાશિત કર્યા છે કે રવીશ કુમારે NDTV છોડી દીધું છે, હવે તેઓ ઝી ન્યૂઝમાં જોવા મળશે! વાંચો સમગ્ર સમાચાર નો સત્ય

Ritesh Parmar

Leave a Comment