ગુજરાત પોલીસને શર્મશાર કરતી ઘટના, રાજકોટ ગ્રામ્ય પોલીસકર્મી યુવતી સાથે કંઢગી હાલતમાં ઝડપાયો, પોલીસકર્મી સસ્પેન્ડ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) *હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો : બલરામ મીણા – એસપી રાજકોટ *ઢોલરા ગામે બનેલ ઘટના સંદર્ભે એસપી બલરામ મીણાએ...

