Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Our Visitor

013342
Total Users : 13342
Total views : 15621
Who's Online : 0

અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં આવેલ ઇસનપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિ, સાસરિયાઓ અને નણંદ સામે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં શા-રીરિ-ક અને માનસિક સતામણીની ફરિયાદ નોંધાવી છે. યુવક અને યુવતી ઓનલાઈન મેરેજ ડોટ કોમ વેબસાઈટ પર બંને મળ્યા પછી તેઓએ લગ્ન કર્યા હતા ત્યારે લગ્નના ત્રણ મહિના પછી, પતિએ તેની પત્નીને કહ્યું, “હું ગોરો છું અને તું શ્યામ છે.
ઘરેલુ કંકાસ અને સાસરિયાંના કેસો વધી રહ્યા છે. ત્યારે આવા અનેક કેસ દરરોજ સામે આવી રહ્યા છે.ત્યારે શહેરમાં આવા બે કેસ સામે આવ્યા છે. ત્યારે શહેરના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, મોટા સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં શા-રી-રિક અને માનસિક ત્રાસ, બ-ળાત્કાર અને છેડતીનો ફરિયાદ નોંધાવી છે

પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે પતિ અને સાસરિયાઓ દહેજની માંગણી કરી રહ્યા હતા અને પતિ બળજબરીથી પ્રણય માણતો હતો અને તેને મારતો હતો. ત્યારે સસરા અને જેઠ પતિની ગેરહાજરીમાં બેડરૂમમાં આવ્યા અને બળજબરીથી તેના કપડાં ઉતારીને, તેની છાતી અને પેટ પર હાથ ફેરવીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે આ કિસ્સામાં, પત્નીએ તેના પતિને આ બાબતે કહ્યું ત્યારે તેને સામે જણાવ્યું કે આવું જ રહેશે ત્યારે પત્નીએ સોલા પોલીસ સ્ટેશનમાં દહેજની માંગણી અને તેણીને માર માર્યાની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.


અમદાવાદ/સસરા અને જેઠ દ્વારા પરિણીતાની છાતી -પેટ ઉપર જબરદસ્તી હાથ ફેરવતા વટવા gidc માં ફરીયાદ નોંધાઈ

Related posts

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Ritesh Parmar

વિરમગામમાં હાર્દિક પટેલ વિરૃદ્ધ લાગ્યા પોસ્ટર!
“જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, BJP છાવણીમાં ટેન્શન વધ્યો

Ritesh Parmar

મહિલાનો આક્ષેપ /ફરિયાદ કરવા આવેલ મહિલા અને તેના પુત્ર સાથે સરદારનગર પોલીસે કરી મારામારી?પોલીસે પણ મહિલા અને તેના પુત્ર સામે હુમલો કર્યાના આક્ષેપ કર્યા

Ritesh Parmar

Leave a Comment