Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા
લાંચના છટકામા ફસાઈ જનાર પોલીસકર્મી

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદમાં ACBએ ટ્રેપ ગોઠવી ખાડિયા પોલીસ સ્ટેશનમાં માણેકચોક ચોકી પર ફરજ બજાવતા એક હોમગાર્ડ અને એક પોલીસ સજ્જનને 5100 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.

ખાડિયા પોલીસ સ્ટેશનમાં માણેકચોક ચોકી પર ફરજ બજાવતા પોલીસકર્મીએ ફરિયાદીને તેમના અરજીનો જવાબ લખવા માટે બોલાવ્યા હતા. તેના જવાબ લખ્યા બાદ તેની જોડે નાનો મોટો વ્યવહાર માંગ્યો હતો, ત્યારે અરજીનો આગળનો વ્યવહાર કરવા માટે જે ફરિયાદીને મંજૂર ન હતું.

લાંચિયા પોલીસકર્મી

એટલે તેને ACBનો સંપર્ક કરી આ બન્ને આરોપીઓને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધા હતા.

અમદાવાદ એસીબીએ માણેકચોકમાં અરજદાર જોડેથી લાંચ માંગણી કરેલ 2 પોલીસ કર્મચારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં ફરિયાદી ખાડિયા પોલીસ સ્ટેશનમાં આવેલ માણેકચોક ચોકીમાં એક અરજી આવી હતી, ત્યારે તે અરજદાર પાસે અરજીનું કામ આગળ વધારવા માટે વ્યવહાર માંગ્યો હતો. જેમાં 5100 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ચોકીમાં અરજદારને જવાબ લખવા બોલાવ્યો હતો. જે જવાબ લખ્યા બાદ આરોપીઓએ અરજદાર જોડે નાના મોટા વ્યવહારની વાત કરવામાં આવી હતી. જે બાબતે અરજદાર વ્યવહાર કરવા તૈયાર ન હોવાથી ACBનો સંપર્ક કરી આ બન્ને પોલીસ જવાનોને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ ACB દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા 5100 રૂપિયા

Related posts

અમદાવાદ શહેરમાં ફરી એકવાર માનવ તસ્કરીનો કિસ્સો સામે, મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં અમદાવાદનું કનેકશન સામે આવ્યું

Ritesh Parmar

ઝોન 5 અને ખોખરા પોલીસની માનવતાને સલામ! ઝોન 5 ડિસિપી દેસાઈ અને ખોખરા પીઆઈ રબારીની ઉમદા કામગીરી, મૃતક પોલીસના પરિવારને 7,25000 ની આર્થિક મદદ કરાઈ

Ritesh Parmar

વડોદરા / બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’- સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

Ritesh Parmar

Leave a Comment