Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Our Visitor

013169
Total Users : 13169
Total views : 15416
Who's Online : 2

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરે લીરા ઉડાતા એક અહેવાલ સામે આવ્યા છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં પીસીબીએ દોઢ કરોડના દારૂ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પીસીબીની ટીમે રાજસ્થાનથી આવી રહેલા વાહનમાંથી 650 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. ચાંદખેડા વિસ્તારમાં દારૂનું કટિંગ થતું હતું. તેને સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવતો હતો.
પીસીબીએ દોઢ કરોડનો દારૂ સાથેનો મુદ્દમાલ જપ્ત કર્યો
650 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદ પીસીબીના જાંબાજ અને નીડર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને ચોક્કસ બાતમી મળી હતી કે,
ચાંદખેડા વિસ્તારમાં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના મોટા જથ્થાની કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ તાત્કાલિક પીસીબી પોલીસની ટીમ સાથે બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ રેડ કરી હતી. જ્યાં કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જો વાત કરીયે ઇંગ્લિશ દારૂના જથ્થાની તો લગભગ 700 થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે
હજી મુદ્દમાલનો સંખ્યામાં વધારો થઈ શકે છે. આ દારૂનો જથ્થો
રાજસ્થાનથી આવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજીતરફ પીસીબી એ કરેલ રેડમાં પોલીસને
10 કાર, 4 આરોપીઓ, 1 ગોડાઉન ઝડપી પાડવામા સફળતા મળી હતી. તો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ
રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવી સૌરાષ્ટ્રમાં મોકલતા હતા.
અરેસ્ટેડ આરોપી
1- મનહરસિંહ વિક્રમસિંહ ચંપાવત
2- હાર્દિક હર્ષદભાઈ શાહ
3- ચંદ્રસિંહ વનરાજસિંહ સોલંકી
4- દેવીલાલ સુખરામ બિશ્નોઇ
વોન્ટેડ આરોપી –
1- રાજુરામ કાલુરામ બિશ્નોઇ ઉર્ફે રાજુ મારવાડી
પીસીબી પોલીસ દ્વારા રેડમાં મળી આવેલ મુદ્દામાલ:
(૧) ટ્રક
(૨) ઈનોવા
(૩) ટવેરા
(૪) ઇકો સ્પોર્ટસ
(૫) હ્યુન્ડાઈ વરના
(૬) મારૂતિ બલેનો
(૭) મારૂતિ રિત્ઝ
(૮) મારૂતિ સ્વિફ્ટ -૨
(૯) હ્યુન્ડાઈ એસેટ
(૧૦) નિશાન ટ્રેનો

અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પીસીબી ત્રાટકી! દોઢ કરોડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,પીસીબી ની ટીમે 700 થી વધુ ઇંગ્લિશ દારૂની પેટીઓ અને ચાર ઈસમોની ધરપકડ કરી તરખાટ મચાવ્યો,

Related posts

અમદાવાદના રખિયાલમાં જુગારધામ પર દરોડો: 32 ઝડપાયા, સ્થાનિક પોલીસના રહેમ નજર હેઠળ ચાલતું હતું જુગારધામ

Ritesh Parmar

સુરતના ઉમરપાડામાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર દ્વારા પોલીસકર્મીઓને કચડવાનો પ્રયાસ કર્યો! સદનસીબે જીવ બચ્યો, પોલીસના બાઈકનું કચ્ચરધાણ, સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો

Ritesh Parmar

સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ

Ritesh Parmar

Leave a Comment