Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

અહેવાલ -રીતેશ પરમાર

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક દ્વારા અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 18 પીઆઈ તેમજ 20 પીએસઆઈની આંતરિક બદલી કરી છે. અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 18 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે.

અમદાવાદ શહેરમાં પીઆઈ અને પીએસઆઈઓ ની બદલી

અમદાવાદ શહેરમાં PI અને PSI ઓની બદલીઓ કરવામાં આવી છે,લાંબા સમયથી બદલીની રાહ જોતા અમદાવાદના પોલીસ ઈન્સ્પેકટરોને નવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા મળશે,અમદાવાદ શહેર કમિશનરે એક જ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી ફરજ બજાવતા પીઆઈઓ તેમજ પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ આર.એમ.ઝાલા કે જેઓ બે વર્ષ જેટલા સમયથી નારોલ પોલીસ સ્ટેશનમાં હતા અને તેઓ બદલીની રાહ જોઈ રહ્યાં હતા અને તેમની પણ બદલી કરવામાં આવી છે.ગઈકાલે 8 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની પણ બદલી કરવામાં આવી છે.


અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા 18 PI અને 20 PSI ઓની આંતરિક બદલીઓ કરાઈ! જુઓ કોને ક્યાં મુકાયા

Related posts

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Ritesh Parmar

પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરની માતાનું નિધન, ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું હિંમત રાખજે ભાઈ દુઃખની ઘડીમાં હું તારી સાથે છું

Ritesh Parmar

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે એડવોકેટ એન્ડ નોટરી અંકુર ગારંગેની વરણી, છારા સમાજે ગૌરવ અનુભવ્યો,

Ritesh Parmar

Leave a Comment