Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

Our Visitor

013078
Total Users : 13078
Total views : 15315
Who's Online : 0

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર મુકેશ કુમારે આજે ટ્વીટ કરતા જણાવ્યું કે સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 થી મ્યુ.કોર્પોરેશન અંતર્ગત ની સેવાઓ / જાહેર સ્થળો માટે એન્ટ્રી મેળવવા વેક્સિન સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિએ વેક્સીનનો એક અથવા બન્ને ડોઝ લીધા હશે તેને જ પ્રવેશ મળશે જોઈએ. AMC અંતર્ગત AMTS – BRTS બસ સેવા, કાંકરિયા લેક ફ્રન્ટ, ઝૂ, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જીમ, સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, કોર્પોરેશનની ઓફિસ – કેન્દ્રો પર પ્રવેશ લેતા પૂર્વે વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

Related posts

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Ritesh Parmar

જામનગરમા ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ટ્રાફીક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો, પોલીસકર્મી દાખલ,

Ritesh Parmar

રાજકોટ પોલીસ કમિશ્નર 15 ટકા કમિશન લઈને ફસાયેલાં રૂપિયા કઢાવી આપે છે? ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા ગંભીર આક્ષેપ, ઉદ્યોગપતિ પાસેથી 75 લાખ પડાવ્યાનો પણ આક્ષેપ?

Ritesh Parmar

Leave a Comment