Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચૂંટણી /ગાંધીનગર સેક્ટર 22 માં 150 જેટલા મતદાતાના મતાધિકારનો
ભંગ,ઈરાદા પૂર્વક નામ ગુમ કર્યા હોવાનો આપ નો આરોપ.જુઓ વિડીયો

ચૂંટણી /ગાંધીનગર સેક્ટર 22 માં 150 જેટલા મતદાતાના મતાધિકારનોભંગ,ઈરાદા પૂર્વક નામ ગુમ કર્યા હોવાનો આપ નો આરોપ.જુઓ વિડીયો

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ચૂંટણી /ગાંધીનગર સેક્ટર 22 માં 150 જેટલા મતદાતાના મતાધિકારનોભંગ,ઈરાદા પૂર્વક નામ ગુમ કર્યા હોવાનો આપ નો આરોપ.જુઓ વિડીયો

રીતેશ પરમાર

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે .આમ જનતા માટે મફત શિક્ષણ , મફત આરોગ્ય અને મફત મુસાફરીની જાહેરાત કરતા 25 વર્ષથી શાસન કરી રહી ભાજપા સરકારને પ્રથમ વખત આપ થી ડરી રહી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.સેકટર 22 માં વર્ષોથી રહેતા 150 કરતા ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઇલેક્સન કાર્ડ હોવા છતાં મતદાનયાદીમાં નામ કમી કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.


આમ આદમી પાર્ટીના લીગલ સેલના સભ્ય અને હાઇકોર્ટમાં વકીલાત કરતા વકીલ અરવિંદ ઠાકુર સેક્ટર 22 માં જતા સરકારનો ભાંડયો ફૂટ્યો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ વકીલ અરવિંદ ઠાકુર, કૈલાશભાઈ અને જ્યેન્દ્ર અભવેકર બોલાવતા પોહચી ગયા હતા.આ મામલે કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.જેમાં આ 150 મતદાતાઓને મતદાન કરવાના અધિકારની વાત કરી હતી.આ મામલે તાપસ કરી તેમના મતાધિકારનો અધિકારનો હક મામલે સોમવારે ખુલાસો આપવા ખાતરી આપી હતી.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની કામની રાજનીતિની શરુયાત કરતા ભાજપની રાજનીતિની પોલમ પોલ બહાર આવી હતી.ભાજપે પોતાના જ મુખ્યમંત્રી સહિત આખા મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી..


ચૂંટણી /ગાંધીનગર સેક્ટર 22 માં 150 જેટલા મતદાતાના મતાધિકારનો<br>ભંગ,ઈરાદા પૂર્વક નામ ગુમ કર્યા હોવાનો આપ નો આરોપ.જુઓ વિડીયો

Related posts

અમરેલી / રાજુલાના ઘારેશ્વર ગામમા સિંહ ત્રાટક્યો,50 થી વધુ ઘેટાઓને મોતને ઘાટ ઉતાર્યા, માલધારી ચોધાર આંસુએ રડ્યા

Ritesh Parmar

સુરતના કડોદરામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી! કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદી ગંદકી સામે હવે મેદાને, રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાનો નિરાકરણ કરે જ છૂટકો

Ritesh Parmar

ભુલતા નહીં’ બેનરે ગુજરાતમાં મચાવી ધૂમ, લોકોમાં ઉત્સુકતા વધી, મતદારોમાં જાગૃતિ માટે ચૂંટણી પંચનો નવતર પ્રયોગ

Ritesh Parmar

Leave a Comment