Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદ / રમકડાંની પિસ્તોલ બતાવી નકલી ઈન્ક્મટેક્સ કર્મીએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા,બાદમાં થઈ ધોલાઈ,

દાહોદ / રમકડાંની પિસ્તોલ બતાવી નકલી ઈન્ક્મટેક્સ કર્મીએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા,બાદમાં થઈ ધોલાઈ,

Our Visitor

013368
Total Users : 13368
Total views : 15649
Who's Online : 1

દાહોદ / રમકડાંની પિસ્તોલ બતાવી નકલી ઈન્ક્મટેક્સ કર્મીએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા,બાદમાં થઈ ધોલાઈ,
નકલી ઈન્ક્મટેક્સ ઓફિસરની બરોબરની ધોલાઈ

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

દાહોદમાં પૈસા પડાવવા માટે લુંટારૂઓ બન્યા નકલી ઇન્કમટેક્સ કર્મી
રમકડાની પિસ્તોલ બતાવી રૂ. 25 હજાર રોકડા અને મોબાઇલ લુંટી લીધો
ફરાર થવા જતા પરિજનોને શંકા જતા સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો
Times of amdavad.દાહોદમાં સુરતના વેપારીના ઘરમાં ઇન્કમ ટેક્સ કર્મીની ઓળખ આપીને લુંટારૂઓ ઘૂસી આવ્યા હતા.
શાતિર લુંટારૂઓએ વેપારીને રમકડાની પિસ્તોલ બતાવી લુંટ ચલાવી નાસી જવાની ફીરાકમાં હતા. પરંતુ નાસવા જતા બોગસ ઇન્કમટેક્સ કર્મી સોસાયટી વાળાઓના હાથે ઝડપાઇ ગયા હતા. આક્રોશમાં આવી ગયેલા સોસાયટી વાળાઓએ એકત્ર થઇને લુંટારૂને બાંધી દઇ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.

નકલી પોલીસ બનીને ઠગાઇના અનેક કિસ્સાઓ આપણી સામે આવી ચુક્યા છે. પરંતુ હવે નકલી ઇન્કમટેક્સ કર્મી બનીને લુંટ ચલાવવાની ચકચારી ઘટના દહોડમાં ઘટી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદની બુરહાની સોસાયટીમાં વેપારી 41 વર્ષીય સબીરભાઈ ફિરોજભાઈ તેમના પરિવાર સાથે રહે છે. આજરોજ ચાર જેટલા મુળ મહારાષ્ટ્રના લોકોએ પોતાની ઇન્કમટેક્સ કર્મીની ઓળખ આપીને વેપારીના ઘરે પહોંચ્યા હતા. અને વેપારી સામે રમકડાની પિસ્તોલ તાકીને રોકડ રૂ. 25 હજાર અને મોબાઇલ લુંટીને નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વેપારીના પરિજનોને બોગસ ઇન્કમટેક્સ કર્મીઓ સામે શંકા જતા તેઓને અટકાવ્યા હતા. અને સોસાયટી વાળાઓએ એકત્ર થઇને તમામને પકડ્યા હતા.

આક્રોશમાં આવી ગયેલા વેપારીના પરિજનો અને અન્યએ લુંટારૂઓને બાંધી દઇ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. અને ત્યાર બાદ તમામને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. પોલીસની પુછપરછમાં વાત બહાર આવી કે, ચાર લોકોની મહારાષ્ટ્રકના હતા. તમામના નામો સચિન રોહિતદાસ વાઘમારે, વિવેક માધવરાવ દેશમુખ, ભાગવત પાલ કોર તથા ઇર્ષાદ થઇ હતી. પરિજનોએ બુમાબુમ કરતા તમામ પકડાયા હતા. જો કે, આટલા બધા લોકોની હાજરીમાંથી એક શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો હતો. દાહોદ ટાઉન પોલીસે સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


દાહોદ / રમકડાંની પિસ્તોલ બતાવી નકલી ઈન્ક્મટેક્સ કર્મીએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા,બાદમાં થઈ ધોલાઈ,

Related posts

ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશના પાલનની શરૂઆત, વ્યાજખોરો સામેની ઝુંબેશના પહેલા જ દિવસે સુરતમાં 14 ની ધરપકડ, મોટી કાર્યવાહીથી અન્યમાં ફફડાટ

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટની ફ્ટકાર બાદ રાજ્ય સરકારે વટ હુકમ બહાર પાડ્યો, સ્પેશ્યલ કોર્ટો ઉભી કરી લેન્ડ ગ્રેબિંગના કાયદાને વધુ મજબૂત બનાવાશે!

Ritesh Parmar

डूंगरपुर/ संपत्ति को लेकर अपने भाई की हत्या करने जा रहे युवक ने गलती से किसी और की हत्या कर दी।पुलिस ने युवक की हत्या के आरोप में उसके गांव के हिस्ट्रीशीटर आरोपी को गिरफ्तार कर लिया है

Ritesh Parmar

Leave a Comment