Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

જો તમારી પાસે વિદેશ યાત્રા કરવા બજેટ ઓછું છે તો જાણીલો કયા કયા દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો! પરીવાર સાથે સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

જો તમારી પાસે વિદેશ યાત્રા કરવા બજેટ ઓછું છે તો જાણીલો કયા કયા દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો! પરીવાર સાથે સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

Our Visitor

013349
Total Users : 13349
Total views : 15628
Who's Online : 1

જો તમારી પાસે વિદેશ યાત્રા કરવા બજેટ ઓછું છે તો જાણીલો કયા કયા દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો! પરીવાર સાથે સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

દુનિયાના ઘણા એવા દેશો છે જ્યાં ફરવું ભારતીયોને ઘણું મોંઘુ પડે છે આવું એટલા માટે થાય છે કારણ કે રૂપિયાની સરખામણીમાં તે દેશોની કરન્સીની વેલ્યૂ ઘણી વધારે છે. અમેરિકા અને યુરોપ તેવા જ દેશોમાંથી એક છે. જ્યાં યુએસ ડોલર અને યુરોની કિંમત ભારતયી રૂપિયાની સરખામણીમાં ઘણી વધારે છે. જે કારણે ભારતીયને અહીં ફરવા જવાનું ઘણું મોંઘું પડે છે.
પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે આ દેશો સિવાય એવા પણ કેટલાંક દેશ છે, જ્યાં તમે બેફીકર થઈને ફરી શકો છો કારણ કે આ દેશોની કરન્સીની કિંમત ભારતીય રૂપિયાની સરખામણીમાં ઘણી ઓછી છે.

વિયેતનામ

વિયેતનામ સાઉથ એશિયાનો એક દેશ છે. દુનિયાભરમાં વિયેતનામ પોતાના ટુરીસ્ટ ડેસ્ટીનેશન માટે જાણીતું છે. અહીં સુંદર બીચ, કલ્ચર અને ફૂડ ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. ભારતનો એક રૂપિયો 294.21 વિયેતનામી ડોંગના બરાબર છે. મતલબ જો તમારી પાસે ભારતીય કરન્સીના 100 રૂપિયા છે તો અહીં વિયેતનામી ડોંગ પ્રમાણે 29421 રૂપિયા થાય છે.

ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા એશિયાઈ મહાદ્વીપનો એક ભાગ છે. અહીં ઘણા બધા બૌદ્ધ અને હિંદુ મંદિરો આવેલા છે. આ દેશની કરન્સીનું નામ ઈન્ડોનેશિયાઈ રૂપિયા છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 188.11 ઈન્ડોનેશિયાઈ રૂપિયા છે. મતલબ જો તમારી પાસે 100 રૂપિયા છે તો ઈન્ડોનેશિયન રૂપિયામાં તેની કિંમત 18811 રૂપિયા થાય.

લાઓસ
આ દેશમાં ઘણા સુંદર ગામ અને વોટરફોલ્સ છે, જે ટુરીસ્ટને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંની કરન્સીનું નામ કીપ છે. એક ભારતીય રૂપિયા બરાબર 188 કીપ છે. મતલબ કે 100 રૂપિયા અહીં 18864 કીપના બરાબર છે.

પરાગ્વે
પરાગ્વેને સાઉથ અમેરિકાનું દિલ માનવામાં આવે છે. પરાગ્વેની કરન્સીનું નામ ગુઆરાની છે. એક ભારતીય રૂપિયા લગભગ 86.08 પૈરાગુએઆન ગુઆરાનીને બરાબર છે. મતલબ કે 100 રૂપિયાના અહીં 8607 રૂપિયા થાય છે.

કમ્બોડિયા

કમ્બોડિયા એક એશિયાઈ દેશ છે જ્યાં આજે પણ ઐતિહાસિક ઈમારતોને ઘણી સંભાળીને રાખવામાં આવી છે. દર વર્ષે લાખો લોકો આ દેશના ઐતિહાસિક સ્ટ્રક્ચર અને મ્યુઝિયમને જોવા માટે આવે છે. આ દેશની કરન્સીનું નામ કમ્બોડિયન રિએલ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 51 કમ્બોડિયન રીએલ છે. 100 રૂપિયાના અહીં 5126 કમ્બોડિયન રિએલ બરાબર છે.

સાઉથ કોરિયા
સાઉથ કોરિયા ઈસ્ટ એશિયન દેશમાંનો એક છે. થોડા સમયમાં અહીં જાણીતા કે ડ્રામાસને આખી દુનિયામાં પસંદ કરવામાં આવી રહ્યા છે. આ દેશ પોતાની ફેશન, ટેકનોલોજી અને કોસ્મેટિક સર્જરી માટે ઘણો જાણીતો છે. સાઉથ કોરિયાની કરન્સીનું નામ વૉન છે. એક રૂપિયાના 16 યૉન બરાબર છે. જો તમારી પાસે 100 રૂપિયા છે તો તે લગભગ 1600 રૂપિયા બરાબર થશે.

ઉઝબેકિસ્તાન
ઉઝબેકિસ્તાન સેન્ટ્ર્લ એશિયાનો દેશ છે. અહીં પર ઈસ્લામિક કલ્ચરને ફોલો કરવામાં આવે છે. અહીં તમને લગભગ ઈસ્લામિક સ્ટાઈલની બિલ્ડીંગ અને મસ્જિદો જોવા મળશે. આ દેશની કરન્સીનું નામ ઉઝ્બેક સોમ છે. એક રૂપિયાન બરાબર 137 ઉઝ્બેકી સોમને બરાબર છે. 100 રૂપિયાના 13740 ઉઝ્બેકી સોમને બરાબર છે.


જો તમારી પાસે વિદેશ યાત્રા કરવા બજેટ ઓછું છે તો જાણીલો કયા કયા દેશોમાં છે ભારતીય રૂપિયાનો જલવો! પરીવાર સાથે સસ્તામાં કરી શકો છો વિદેશ યાત્રા

Related posts

અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ

Ritesh Parmar

બનાસકાંઠાના ડીસાના કુંપટ ગામમાં ઠાકોર યુવકના વરઘોડા ઉપર પથ્થરમારો! પોલીસ ઉપર પણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી? જિલ્લા પોલીસ વડાએ કહ્યું ગામમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં, કોઈને વધુ ઈજા નથી થઈ

Ritesh Parmar

Cricket / All India 33 Advocate Asso playing at Hyderabad. Gujarat High Court achieves grand victory over Karnataka High Court in tournament, second consecutive victory of Gujarat High Court

Ritesh Parmar

Leave a Comment