Times of Amdavad Live
BREAKING NEWS
News

સુરત આઉટ ઓફ કંટ્રોલ અસામાજિક તત્વોનો આતંક યથાવત,ઝગડા બાબતનો સમાધાન કરવા બોલાવી મિત્રને ચપ્પુના ઘા માર્યા!લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી

સુરત આઉટ ઓફ કંટ્રોલ અસામાજિક તત્વોનો આતંક યથાવત,ઝગડા બાબતનો સમાધાન કરવા બોલાવી મિત્રને ચપ્પુના ઘા માર્યા!લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

003001
Total Users : 3001
Total views : 3678
Who's Online : 0

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર)

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અસામાજિક તત્વોને જાણે હવે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં સુરતમાં તો જાણે હત્યા એક ખેલ બનીને રહી ગયો હોય એવું લાગે છે. આ દરમિયાન ફરીવાર સુરતમાંથી એક મારામારીનો વિડીયો વાઈરલ થયો છે.

મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી રોડ પર ભાવેશ ઉર્ફે ભલા પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્ર રોની સાથે એક અઠવાડિયા પહેલા દિવ્યેશ નામના ઇસમ સાથે ડિંડોલી સાંઈ સરોવર સોસાયટી ખાતે ઝગડો થયો હતો. જેમાં ભાવિનના મિત્ર રોનીએ દીવ્યેશને માર માર્યો હતો.

ત્યારબાદ સમાધાન માટે રતન ચોક પાસે આંગણવાડી નજીક મીટીંગ કરવા બોલાવ્યો હતો અને ત્યાં રોહિત રાઠોડ તથા તેની સાથેના બે ઈસમોએ ભાવેશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જાણવા મળ્યું છે કે, હાલ લીંબાયત પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


સુરત આઉટ ઓફ કંટ્રોલ અસામાજિક તત્વોનો આતંક યથાવત,ઝગડા બાબતનો સમાધાન કરવા બોલાવી મિત્રને ચપ્પુના ઘા માર્યા!લીંબાયત પોલીસે તપાસ હાથ ધરી

Related posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન!સામાજિક સૌહાર્દ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારો ઝળકાયો,પોલીસ કમિશ્નરે હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યું

Phone: 9998685264.

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન ડીપી મામલે કોંગ્રેસ નેતા જીગ્નેશ મોદીની મહેનત રંગ લાવી!

Phone: 9998685264.

અમદાવાદમા મેટ્રોકોર્ટમાં મહિલા PSI વર્ષા જાદવ પર થયેલા હુમલાનો મામલો! જો મહિલા PSI ની અરજી સંદર્ભમાં કસૂરવારો સામે કાર્યવાહી કરવામાં ના આવેતો પોલીસ કમિશ્નરની કચેરી અને કારંજ પોલીસ સ્ટેશનમાં કરશે દેખાવ! PSI અને તેમના પરિવારની ચીમકી

Phone: 9998685264.

Leave a Comment