Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

ટંકારાના મીતાણા નજીકથી રાજકોટ આવતા દારૂ ભરેલા ટ્રકને ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડી રૂા. 45.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર, મોકલનાર ટ્રક માલિક સહિત પાંચ સામે ફરિયાદ નોંધી ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીએ ટંકારા તરફથી રાજકોટ તરફ જતા ટ્રક નંબર ૠઉં-24-ટ-8975 ને રોકી તલાશી કરતા તેમાથી રૂપિયા 35,64,660 ની કિમતની અલગ બ્રાન્ડની 11460 બોટલ દારૂ તેમજ ટાટા કંપનીનું રૂ.10,00,000/- ની કિંમતનું ટ્રક, એક મોબાઇલ તથા રોકડા રૂપીયા-14,200/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.45,72,400/- ના મુદામાલ સાથે બુધારામ કાનારામજી બાબલે (રહે. બાલાજીનગર ગુડાબિશ્નોઇયાન પોસ્ટ, થાણુ ગુર તા.લુબન જિ.જોધપુર (રાજસ્થાન)) નામનો ઈસમ મળી આવતા તેને પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ સુરેશ (રહે. ચિતલવાના/સોચૌર (રાજસ્થાન) તથા માલ મોકલનાર તથા માલ મંગાવનાર તથા ટ્રક માલીક વિરુદ્ધ પણ ગુનો નોંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રૂા. 45.72 લાખનો દારૂ ભરી રાજકોટ આવતો ટ્રક મીતાણા નજીકથી ઝડપાયો, એકની ધરપકડ, દારૂ મંગાવનાર, મોકલનાર સહિત પાંચ સામે ફરિયાદ

Related posts

નવા મંત્રી મંડળમાં સામેલ આ નેતા સામે પાર્ટીની કાર્યકર્તાએ લગાવ્યો દુષ્કર્મનો ગંભીર આક્ષેપ? પોલીસ ફરીયાદ નથી લેતી તો બીજીતરફ સમગ્ર કાંડને પતાવવા નેતાના માણસો 20 લાખની ઓફર કરી રહ્યા હોવાનું પણ આક્ષેપ?

Ritesh Parmar

સુરત રેલ્વે સ્ટેશન પર ભાગદોડ, એક યાત્રીને હાર્ટએટેક આવતા મોત નીપજ્યું, ટ્રેનોની અછત અને અસુવિધા માટે રાજ્ય સરકાર બેદરકાર : કોંગ્રેસ નેતા દર્શન નાયક

Ritesh Parmar

અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

Ritesh Parmar

Leave a Comment