Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસકર્મીઓ વર્દીમાં વિડીયો બનાવી સીન સપાટા કરતા હોય તો ચેતી જજો, ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે જાહેર કરી માર્ગદર્શિકા, વિડીયો મુકશો તો થશે કડક કાર્યવાહી

ગુજરાત પોલીસકર્મીઓ વર્દીમાં વિડીયો બનાવી સીન સપાટા કરતા હોય તો ચેતી જજો, ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે જાહેર કરી માર્ગદર્શિકા, વિડીયો મુકશો તો થશે કડક કાર્યવાહી

Our Visitor

012989
Total Users : 12989
Total views : 15213
Who's Online : 0

ગુજરાત પોલીસકર્મીઓ વર્દીમાં વિડીયો બનાવી સીન સપાટા કરતા હોય તો ચેતી જજો, ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે જાહેર કરી માર્ગદર્શિકા, વિડીયો મુકશો તો થશે કડક કાર્યવાહી

રાજ્યના DGPએ પોલીસ સ્ટાફ માટે સોશ્યલ મીડિયાની આચાર સંહિતા જાહેર કરી છે. જેમાં વર્દીમાં ફોટો કે વિડીયો બનાવ્યો તો કાર્યવાહી થશે. નોકરીના સમયે કે નોકરીના સમય સિવાય વર્દીમાં ફોટો કે વિડીયો બનાવવા પર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાં ફોટો કે વિડીયો પોસ્ટ કરવા નહિ. તમામ CP, SP, IG અને સેનાપતિને કાર્યવાહી કરવા આદેશ કર્યા છે. નોંધનીય છે કે, કેટલાક જવાનો રીલ્સ બનાવીને સોશિયલ મિડીયા પર વિડીયો વાયરલ કરે છે. કેટલાક જવાનો વર્ધીની માન મર્યાદા જાળવતા નથી. જે પોલીસકર્મીઓ ડ્રેસમા રીલ બનાવી વાયરલ કરશે તેની સામે પગલા લેવાશે.

વર્ધી પહેરીને રીલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરવા પર પ્રતિબંધ

પોલીસને સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ માટે આ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ હવે વર્ધી પહેરીને રિલ્સ, વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સંહિતા બહાર પડાઈ છે.

પોલીસવિભાગ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં પોલીસકર્મીએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની અનેક બાબતો જણાવવામાં આવી છે.

સાથે જ જો ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કોઈ પણ કર્મચારી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે આ આચારસંહિતામાં મુકાયેલાં નિયંત્રણોની અવગણના કરશે તો તેની પર કાયદેસર અને ખાતાકીય કાર્યવાહીની પણ જોગવાઈ કરાઈ છે.

ગુજરાત પોલીસકર્મીઓ વર્દીમાં વિડીયો બનાવી સીન સપાટા કરતા હોય તો ચેતી જજો, ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે જાહેર કરી માર્ગદર્શિકા, વિડીયો મુકશો તો થશે કડક કાર્યવાહી

Related posts

જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક વ્યક્તિની હત્યાં કરી! જૂની અદાવત રાખી ઉતાર્યો મોતને ઘાટ, યુવકના પેટ અને માથાના ભાગમાં ચપ્પુના અસંખ્ય ઘા મારી હિંસક હત્યાં કરી

Ritesh Parmar

શિક્ષણ/ વાલીઓના ખિસ્સા ઉપર વધુ એક ભાર! અમદાવાદમા સ્કૂલોની ફીમાં વધારાને
FRC ની મંજૂરી, હવે રાજકોટ સહીત અન્ય શહેરોમાં પણ વધી શકે છે સ્કૂલ ફી

Ritesh Parmar

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

Ritesh Parmar

Leave a Comment