Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

Our Visitor

013123
Total Users : 13123
Total views : 15361
Who's Online : 1

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

શાહરુખે જેલના અધિકારીઓને પોતાના દીકરાનું ખાસ ધ્યાન રાખવા વિનંતી કરી

મુંબઈ તા.21
બે-અઢી દાયકા પહેલા એકટ્રેસ સિમી ગ્રેવલના ટોક શોમાં દીકરા આર્યનને ડ્રગ્સ લેવાની પોતે છૂટ આપશે તેવું મજાકમં કહેનાર બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન માટે આ મજાક આજે દીકરા માટે સજા બની ગઈ છે.

ડ્રગ્સ કેસમાં પકડાયા બાદ પહેલીવાર શાહરૂખ ખાન દીકરા આર્યનને આર્થર રોડ જેલમાં રૂબરૂ મળ્યો હતો.

જો કે બન્ને વચ્ચે કાચની દિવાલ હતી! ઈન્ટર કોમની મદદથી બન્ને વચ્ચે 18 મિનિટ વાતચીત થઈ હતી. પિતાને જોતા જ આર્યન ભાવુક થઈ રડી પડયો હતો. જયારે શાહરૂખની આંખોમાંથી આંસુ સરી પડયા હતા. આ મુલાકાત દરમિયાન આર્યન સતત એવુ બોલતો હતો આઈ એમ સોરી, જેના જવાબમાં શાહરૂખે કહ્યું હતું- આઈ ટ્રસ્ટ યુ.

શાહરૂખે જેલના સ્ટાફને સવાલ કર્યો હતો કે તે દીકરાને ભોજન આપી શકે? જેના જવાબમાં અધિકારીઓએ ના પાડી હતી. શાહરૂખે જેલના અધિકારીઓને દીકરાનું ખાસ ધ્યાન રાખવાની વિનંતી કરી હતી. જેલની અંદર શાહરૂખ પોતાના બે બોડીગાર્ડ અને બે મહિલા સ્ટાફને સાથે લઈ ગયો હતો.

ડ્રગ્સ કેસ / આર્યન અને શાહરુખ એક બીજાને જોઈ રડી પડ્યા, આર્યને કહ્યું પપ્પા આઈ એમ સોરી, શાહરુખે કહ્યું આઈ ટ્રસ્ટ યુ બેટા

Related posts

અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન! ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો, હિન્દૂ-મુસ્લિમ એકતા જિંદાબાદના દ્રશ્યો જોવા મળ્યા

Ritesh Parmar

સુરત પોલીસઃ સુરત પોલીસનો મહત્વનો નિર્ણય, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પ્રતિબંધ

Ritesh Parmar

સંતાનોની આત્મહત્યા એક ભયાનક સામાજીક દુષણઃ પરિક્ષાર્થીઓના માતાપિતા રહો સાવધાન-સતર્ક

Ritesh Parmar

Leave a Comment