Times of Amdavad Live
BREAKING NEWS

Category : Uncategorized

Uncategorized

કીમ પોલીસના નાક નીચે ધમધમતો હતો દારૂનો અડ્ડો, DGP એ સપાટો બોલાવી PI પી સી સરવૈયાને કર્યા ઘરભેગા!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) સુરત ગ્રામ્ય પોલીસ બેડામાં સન્નાટો અને બુટલેગરોમાં સળવળાટ મચાવતા આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કીમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર...
Uncategorized

સુરત: પોલીસ કસ્ટડીમાં રહેલા ચેઇન સ્નેચર યુવકનું કોર્ટમાં રજુ કરતા દરમ્યાન મોત! પરિવારે લગાવ્યા પોલીસ સામે ગંભીર આક્ષેપ, શુ પોલીસને કાયદાનો કોઈ ભય રહ્યો નથી?

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) સ્પેશિયલ ક્રાઇમ રિપોર્ટ:- ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે, તે ‘ખાખી’ ફરી એકવાર ગંભીર આક્ષેપોના કઠેડામાં આવી ગઈ છે....
Uncategorized

દિલ્હી સુપ્રીમ કોર્ટથી છૂટ્યો આદેશ! વેજલપુર કસ્ટોડિયલ ડેથ મામલે SIT ને તપાસનો આદેશ, પોલીસના વેશમાં કાયદાના રક્ષક કે ભક્ષક ? ગુનો નોંધી ૨ મહિનામાં રિપોર્ટ કરવા હુકમ

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે લોકશાહીના પાયા હચમચી જાય છે. વેજલપુર પોલીસ સ્ટેશનની કાળી કોટડીમાં ૬૪ વર્ષના બુઝુર્ગ જહીરુદ્દીન...
Uncategorized

ડ્રાય સ્ટેટમાં ‘નશા’ની હોમ ડિલિવરી: કાગળ પર કાયદો, વાસ્તવિકતામાં ૨૦ હજારથી વધુ મહિલાઓ નશાની બંધાણી!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) ગુજરાતમાં કહેવાતી ‘કડક દારૂબંધી’ની પોલ હવે સરકારી આંકડાઓએ જ ખોલી નાખી છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)ના તાજેતરના અહેવાલે ગાંધીના ગુજરાતના સામાજિક...
Uncategorized

મોતના સોદાગરો પર કમિશનરનો હથોડો: શાહપુરમાં PCB ત્રાટકી, ૪ ઝેરના વેપારીઓ જેલભેગા! નકલી દારૂની ફેક્ટરી નેસ્તનાબૂદ!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ:રૂપિયા કમાઈ લેવાની આંધળી લાલચમાં નિર્દોષ લોકોની જિંદગી સાથે જીવલેણ ખિલવાડ કરતી એક અત્યંત ગંભીર ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી સામે આવી છે....
Uncategorized

🚨 વરદીનો વટ અને સચ્ચાઈની જીત: બે ભ્રષ્ટ પીએસઆઈ સસ્પેન્ડ, નીડર મહિલા પીએસઆઈ એ ખોલી પોલ ! જુગારના તોડકાંડના કાળા કારસ્તાનનો લાઈવ પર્દાફાશ

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) વેરાવળ, ગીર સોમનાથ:-ખાખી વરદી ધારણ કરીને ભ્રષ્ટાચારના કાદવમાં ખૂંપેલા લોભિયા અધિકારીઓ સામે જ્યારે કોઈ પોતાના જ ખાતાની નીડર વ્યક્તિ અવાજ ઉઠાવે, ત્યારે...
Uncategorized

યુવાધનને બરબાદી તરફ ધકેલતા ડ્રગ્સના રાક્ષસ પર હિંમતનગર પોલીસનો પ્રહાર: ૪.૮૪ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ગોપાલ ગવારીયા ઝબ્બે

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) હિંમતનગર:​આજકાલ નશાનો કાળો કારોબાર અને ડ્રગ્સનું ઝેર આપણા નિર્દોષ યુવાધનને બરબાદીના ઊંડા અંધકાર તરફ ધકેલી રહ્યું છે. યુવાનોની જિંદગી, કારકિર્દી અને...
Uncategorized

ચોખા બજારમાં TRB જવાનને લાફા ઝીકનાર ગુંડાઓની શાન ઠેકાણે લાવતી કાલુપુર પોલીસ: ‘ઓપરેશન થંડર’ હેઠળ કાળુ ડોન અને તેના આકાઓને ઝડપી પાડી જાહેરમાં માફી મંગાવી

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ) અમદાવાદ: કાયદાના રક્ષકો પર હાથ ઉપાડવાની હિંમત કરનારા અસામાજિક તત્વોને અમદાવાદ પોલીસે તેમની જ ભાષામાં સચોટ પાઠ ભણાવ્યો છે. કાલુપુર ચોખા બજારમાં...
Uncategorized

ભારે વરસાદમાં લોકોની વહારે આવી સરખેજ પોલીસ: રેસ્ક્યુ, ફૂડ પેકેટ અને પાણીના નિકાલ માટે ખડેપગે

Ritesh Parmar
અહેવાલ – રીતેશ પરમાર(સિનિયર જર્નાલિસ્ટ ) અમદાવાદ:અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના સરખેજ અને બોપલ...
Uncategorized

​⚖️ ગલીના ગુંડા પર કાયદાનો કડક પ્રહાર: સરકારી વકીલશ્રીની ધારદાર દલીલોથી આરોપીને સજા કરી જેલ હવાલે કરાયો!

Ritesh Parmar
અહેવાલ-રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ) ​ભાવનગરના ગીચ ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને કાયદાના અનાદરની ઘટનામાં અદાલતે એક દાખલારૂપ ચુકાદો આપીને સમાજ અને ગુનેગારોમાં કાયદાનો...