Times of Amdavad Live
BREAKING NEWS

Category : Uncategorized

Uncategorized

બુટલેગરે સરપંચના પતિને આપી જાનથી મારી નાખવાની ધમકી! તારે SP ને કહેવું હોય તો કહી દેજે, દારૂ તો આજેય બંધ ના થાય ને કાલેય બંધ ના થાય

Ritesh Parmar
સુરેન્દ્રનગર – ખોડુ મહિલા સરપંચના પતિ અને રૂપાવટીના સરપંચના ભાઈને ધમકી આપીબુટલેગર વિરુદ્ધ દારૂ ઉપરાંત હત્યા સહિતના અનેક ગુના નોંધાયેલા છેપોલીસ દ્વારા અનેક દરોડા કરવા...
Uncategorized

અમેરીકાની ધરતી પર જય ઉમિયાના પ્રચંડ નાદ ગુજ્યા:૮ મા શિખરબધ્ધ મંદિરની સ્થાપના

Ritesh Parmar
જ્યોતિ પટેલ (કન્વિનર,મિડીયા કમિટી, ઉંઝા) ટાઈમ્સ ઓફ અમદાવાદ વિશ્વના ૧૩૨ દેશમાં વસતા કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના દર્શન અમેરીકાની...
Uncategorized

બુટલેગરોની હવે ખેર નહી! સ્ટેટ મોનીટરીંગ સેલમાં ધાખડ PI અને PSI ઓની નિમણુંક

Ritesh Parmar
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં છુપી રીતે દારૂ ઘુસાડી બુટલેગરો ગુજરાતમાં દારૂબંધી ના ધજાગરા ઉડાડી રહ્યા છે. ત્યારે અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ...
Uncategorized

એકજ ક્લિકમા જોઈલો NDA સરકારનું નવું મંત્રીમંડળ અને તેમના ખાતા…

Ritesh Parmar
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ નીતિન ગડકરી – માર્ગ અને પરિવહન મંત્રાલયમનોહર લાલ ખટ્ટર- ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલયશિવરાજ સિંહ ચૌહાણ- કૃષિ અને ખેડૂત કલ્યાણ...
Uncategorized

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

Ritesh Parmar
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ અરવલ્લી –SMC દ્વારા પ્રોહી દરોડા હેઠળ રનિંગ રેઇડ કરતા અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ટોલનાકા પસે અમર પંજાબી ઢાબા પાસે...
Uncategorized

4 જૂને ચૂંટણીના આવશે પરિણામ! દેશમા કોની સરકાર બનશે તેનો થશે ફેસલો, લોકોએ કઈ કઈ બાબતોનું રાખવું પડશે ધ્યાન, વાંચો સંપૂર્ણ અહેવાલ…

Ritesh Parmar
ગુજરાત સહિત દેશભરમં લોકસભાની મતદાન પ્રક્રિયા શંતિપુર્ણ રીતે સંપન્ન થઈ ગઈ છે,વિશ્વભરના લોકોની નજર મતગણતરી પર રહેશે,વિશ્વભરમાં કોની સરકાર બનશે તેના માટે ભારે ઉત્સુકતા છવાાઈ...
Uncategorized

ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો

Ritesh Parmar
પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો છે. લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સીસીરોડની કામગીરી ચાલુ હોય મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોની...
Uncategorized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Ritesh Parmar
ગુજરાતમાં દારૂ બંધી છે આ માત્ર એક કાગળ પર રહેલી વાત છે. રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનો દારુ ઝડપાઈ રહ્યો છે. પોલીસ ચોકીઓ ગોઠવીને દારુની હેરાફેરીને...
Uncategorized

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસકર્મી જ બન્યા વહીવટદાર? સૂત્રો

Ritesh Parmar
ગુજરાતમાં દારૂ બંધી છે આ માત્ર એક કાગળ પર રહેલી વાત છે. રાજ્યમાં લાખો કરોડો રૂપિયાનો દારુ ઝડપાઈ રહ્યો છે. પોલીસ ચોકીઓ ગોઠવીને દારુની હેરાફેરીને...
Uncategorized

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Ritesh Parmar
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલ બનાવની મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા પૂર્વ સરપંચ કુંવરજીભાઈ કાવઠીયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું...