Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Our Visitor

013149
Total Users : 13149
Total views : 15391
Who's Online : 2

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

ઘોઘા રોડ પોલીસે વિદેશી દારૂ એક્ટિવા અને રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ રૂપિયા ૧,૯૩,૦૦૦ નો મુદ્દા માલ કબજે લીધો.

ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારના આડોડિયા વાસ ડબલ થાંભલા પાસે રહેણાંકના મકાનમાં ઘોઘા રોડ પોલીસે દરોડો કરી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ઘોઘા રોડ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતાં તુરતજ આનંદ નગર આડોડિયા વાસ વિસ્તાર ખાતે આવેલા ડબલ થાંભલા નજીક રહેતા પ્રદિપભાઇ ઉર્ફે પપ્પુ હર્ષદભાઇ રાઠોડ અને તેમની પત્ની પુજાબેન પ્રદિપભાઇ રાઠોડનાં રહેણાંકના મકાનમાં દરોડો કરી તલાસી લેતા ઇંગ્લીસ દારૂની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૧૮ કિ.રૂા. ૪૧૩૦૦ તથા ૧૮૦ એમ.એલ. ના ઓફિસર્સ ચોઇસના ચપટા નંગ-૫૮ કિ.રૂા.૫૮૦૦ તથા બન્નેની અંગ ઝડતી દરમિયાન દારૂના વેચાણના રોકડા રુપિયા ૧,૧૭,૫૦૦,મોબાઇલ નંગ-૩ કિ.રૂ,૬૦૦૦, હોન્ડા એકટિવા સ્કુટર કિ.રૂ.૨૫૦૦૦ મળી કુલ રૂ.૧,૯૩,૦૦૦ નો મુદામાલ સાથે પતિ પત્નીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Related posts

રાજસ્થાન/ સિરોહીમાં એક ગર્ભવતી મહિલાની રહસ્યમય રીતે હત્યાં! મૃતક મહિલા ગુજરાતી હોવાનું રાજસ્થાન પોલીસને શંકા, હત્યાં પાછળ અનૈતિક સંબંધો કારણભૂત હોવાની શંકા-કુશંકા!

Ritesh Parmar

રાણીપમા બુટલેગરો બન્યા બેફામ! આચાર સંહિતા હોવા છતાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો વિડીયો થયો વાયરલ, પોલીસની ભૂમિકા સામે સવાલ

Ritesh Parmar

બુટલેગરો તો ઠીક પણ હવે વહીવટદારો પણ બન્યા બેફામ! શાહીબાગના કુખ્યાત બુટલેગરના ત્યાં SMC એ રેડ પાડતાં વહીવટદાર ઉભી પૂંછડીએ ભાગ્યો?

Ritesh Parmar

Leave a Comment