
આજરોજ નોબેલ સ્ટીલ ખાતે 77 માં સવતંત્ર દિવસ ની ઉત્સાહ ભેર આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી… એમાં સભારંભ નાં અધ્યક્ષ મુસ્તાક ભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
પ્રોગ્રામ માં ઉપસ્થિત મહેમાનો માં મોટીવેશનલ સ્પીકર મુસ્તાક ભાઈ પટેલ ,અલ નુર પબ્લિક સ્કૂલ નાં ડાયરેક્ટર મોલાના કુટબુલ્લાહ સાહબ નદવી, savraatra પ્રતિબિંબ નાં તંત્રી Rauf ભાઈ લાખણી, સામાજિક કાર્યકર્તા અસ્લમ ભાઈ હતિયા , નિર્વુત રેલવે અધિકારી મયનુદ્દીન બેલીમ , કારી વસી અખ્તર , કારી તૈયબ કાવી, મિમ એન્જીન્યરીંગ નાં ડાયરેક્ટર ખાલિદ પટેલ તથા નોબેલ માર્કેટ અને આસપાસ નાં બહોરી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા.
મુસ્તાક સાહેબે અમુક મહત્વ નાં મુદ્દાઓ પર હાજર જનો નું ધ્યાન દોર્યું…
જેમાં રાષ્ટ્ર ધ્વજ નાં ત્રણે રંગો નું મહત્વ , 15 ઓગષ્ટ તથા 26 જાન્યુઆરી નાં રોજ રાષ્ટ્ર ધ્વજ નું સ્થાન એવા મહત્વ નાં મુદ્દા પર સંબોધન કર્યું..
ત્યારબાદ અતિથિ વિશેષ મૌલાના કૂટબુલ્લહ સાહબ એ પણ આઝાદી ની કુરબનીઓ પર સંબોધન કર્યું હતું..
કારી વસી અખ્તર સાહેબે પણ સારે જહાં સે અચ્છા એક ખૂબસૂરત અંદાજ માં પઢી હાજર જનો નું દિલ જીતી લીધું હતું….
ત્યાર બાદ નોબેલ સ્ટીલ વટી આરીફ પટેલ એ મુખ્ય મહેમાનો તથા આસપાસ નાં ગ્રામજનો નો આભાર માની આઈસ્ક્રીમ ખવડાવી પ્રોગ્રામ સમાપન કર્યો..






Total Users : 13080
Total views : 15317
Who's Online : 0