Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા સંગઠન બન્યો મદદરૂપ

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા  સંગઠન બન્યો મદદરૂપ

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા  સંગઠન બન્યો મદદરૂપ
          *રીતેશ પરમાર*

              અમદાવાદના એક મહિલા સંગઠન દ્વારા આજરોજ વેજલપુર વિસ્તારમાં આવેલા સરખેજ વોર્ડમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતી વિધવા બહેનોને પગભર થવા એક અનોખું કાર્ય કરી બતાવ્યું હતું.  અમદાવાદ શહેરમાં ચાલતા ગુજરાત પ્રાંતિય માહેશ્વરી સંગીની મહિલા સંગઠન દ્વારા મકરબા ખાતે આવેલ બળિયાદેવ ના મંદિર પ્રાંગણમાં તેમજ આંગણવાડી ના માધ્યમથી 4 વિધવા અને ગરીબ મહિલાઓને પગભર થવા અને જાતે મહેનત કરી રોજગાર મેળવવા વિના મુલ્યે સિલાઈ મશીન ભેટ કર્યા હતા.
 વેજલપુરની સેવાભાવી બહેનોનું સંગઠન એટલે કે માહેશ્વરી સંગીની સંગઠન અંતર્ગત કરાયેલી સરાહનીય કામગીરી જોઈ વિધવા મહિલાઓ ખુબજ ભાવુક મને સંગઠનની તમામ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજીતરફ આજના કપરા સમયમાં નિ :સહાય લોકોની મદદ કરી માહેશ્વરી સંગીની સંગઠને માનવતા મહેકાવી હતી.
      આજરોજ વેજલપુર ખાતેના બળિયાદેવ મંદિરના પવિત્ર પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલા સંગઠનના અલકાબેન શાહ અને તેમની સાથે અન્ય 10 થી વધુ બહેનોના સહયોગ થી સમગ્ર આયોજનને સફળ બનાવાયું હતું.
મહેશ્વરી સંગીની સંગઠ એનજીઓ ગ્રુપ દ્વારા મકરબા ની બહેનો ને ધારાસભ્ય શ્રી કિશોરભાઈ અને વોર્ડ મંત્રી વિજય ભાઈ ઠાકોર ના સહકાર થી સિલાઈ મશીન આપવા માં આવ્યા. તેમાં અમદાવાદ msme ના મહિલા ચેરપર્સન હેતલબેન અમીન, મહેશ્વરી સંગીની સંગઠન ngo ગ્રુપ ના અગ્રણી બહેનો, કાઉન્સિલર અલકાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.આંગણવાડી ની બહેનો વૈશાલીબેન અને રાજેશ્વરીબેન દ્વારા સુંદર સહકાર મળ્યો હતો.

અમદાવાદ/ વેજલપુર વિધાનસભાનાં સરખેજ વોર્ડમાં માહેશ્વરી સંગીની સંગઠન દ્વારા ઉમદા કાર્ય, વિધવા બહેનોને વિના મુલ્યે સિલાઈ મશીન આપી પગભર થવા  સંગઠન બન્યો મદદરૂપ

Related posts

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું સયુંકત ઓપરેશન, પાકિસ્તાની બોટને ઝડપી પાડી 400 કરોડનો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો

Ritesh Parmar

ઉડતા ગુજરાત / ગુજરાતથી રાજસ્થાન તરફ લકઝરી બસમાં 26 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 ઈસમની ધરપકડ કરતી બનાસકાંઠા SOG

Ritesh Parmar

તામિલનાડુ/તેનકાસીમાં ચાલતી બસમાંથી એક મહિલા નીચે પડી જતા મહિલાનું કરુણ મોત, જુઓ લાઈવ વિડીયો

Ritesh Parmar

Leave a Comment