Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિક્કો લેબોરેટરીઝના ડિરેક્ટર સંજીવ પેંઢારકરનું કરાયું સન્માન

આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિક્કો લેબોરેટરીઝના ડિરેક્ટર સંજીવ પેંઢારકરનું કરાયું સન્માન

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિક્કો લેબોરેટરીઝના ડિરેક્ટર સંજીવ પેંઢારકરનું કરાયું સન્માન

૧૦મી ફેબ્રુઆરી ર૦ર૪ ના રોજ એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મુંબઈ દ્વારા MSMEsને મજબૂત કરવામા જેઓનો સિંહફાળો છે તેવા વિક્કો લેબોરેટોરીસ ઈલ્યુમિનેટ સરકારી પહેલના ડિરેક્ટર સંજીવ ગજાનન પેઢારકરને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

માઈક્રો, સ્મોલ સેક્ટરને મજબૂત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે મુલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરવા માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ સંજીવ ગજાનન પેંઢારકરનું તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦૨૪ ના રોજ આયોજિત કાર્યક્રમમાં સન્માન કરાયું. વ્યવસાયમાં સાહસ કરવા અને આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપવા માટે સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી તકોને સ્પષ્ટ કરવામાં સંજીવ પેંઢારકરનું ગહન જ્ઞાન અને કુશળતાની નોંધ લેવામાં આવી હતી. આ તકે સંજીવ પેંઢારકરે પોતાના પ્રવચનમાં મહત્ત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો માટે નીચેની તકો પર પ્રકાશ પાડી મુખ્ય પાસાઓને આવરી લઈ નાણાકીય સહાય અને પ્રોત્સાહનો પ્રદાન કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો. તેઓએ વ્યક્તિઓને તેમના વ્યવસાયો શરૂ કરવા માટે જરૂરી મૂડી સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવ્યા તે અંગે પ્રકાશ પાડ્યો હતો.


આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિક્કો લેબોરેટરીઝના ડિરેક્ટર સંજીવ પેંઢારકરનું કરાયું સન્માન

Related posts

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Ritesh Parmar

G-20: આગામી 9 મહિનામાં અર્બન-20 સહિત 15 મહત્ત્વની આંતરરાષ્ટ્રીય બેઠક ગુજરાતમાં યોજાશે

Ritesh Parmar

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Ritesh Parmar

Leave a Comment