Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

Our Visitor

013148
Total Users : 13148
Total views : 15389
Who's Online : 4

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

અરવલ્લી –
SMC દ્વારા પ્રોહી દરોડા હેઠળ રનિંગ રેઇડ કરતા અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ટોલનાકા પસે અમર પંજાબી ઢાબા પાસે વોચ ગોઠવી મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ એક ટ્રકમાંથી ઘઉંના લોટની થેલીઓની આડમાં લવાતો દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો હતો. IMFL બોટલ્સ 8892 સાથે રૂપિયા 10,35,600/-ની કિંમતનો દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે કુલ મુદ્દામાલ રૂ. 32,62,080/-રૂપિયાના મુદામાલ સાથે બે આરોપીને દબોચી આરોપીને પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા.

પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અરવલ્લી-રાજસ્થાનની સરહદ બુટલેગરો સલામત માનતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે મોડાસા શામળાજી હાઇવે પર આવેલા ગાઝણ ટોલબુથ પાસેથી ટ્રકમાં ઘઉંના લોટની બોરીની આડમાં લઇ જવાતો 8889 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે. રાજસ્થાન બોર્ડર વટાવી છેક મોડાસા સુધી દારૂ ભરેલ ટ્રક સલામત રીતે પહોંચાડવામાં બુટલેગર સફળ રહ્યાં હોય અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

ઝડપાયેલ આરોપીઓ
(1) સ્વરૂપરામ અમેદરમ જાટ (રહે. જિલ્લો -બાડમેર રાજસ્થાન, દારૂ ભરેલ ટ્રકનો ડ્રાઈવર)

(2) રૂપરામ હસ્તરામ જાટ (રહે. રામકિશન નગર, તા- સિન્દ્રી ઈનીદ્રી, જિ.- બાલોત્રા રાજસ્થાન, સફાઈ કામદાર)

મોડાસા : ઘઉંની બોરીઓની આડમાં સંતાડીને ટ્રકમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો SMC એ ઝડપી પાડ્યો! 10.50 લાખના દારૂ સાથે 2 ની ધરપકડ

Related posts

રક્ષાબંધનના તહેવાર સમયે વડોદરાના 6 પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી, જાણો કોને ક્યા મુકાયા,

Ritesh Parmar

આગામી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખી અમદાવાદ પોલીસે એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, “હિન્દૂ-મુસ્લિમ એક હે” ના નારા સાથે શરુ કરાઈ ક્રિકેટ ટુર્નામેન્ટ! મહંત -મૌલવી સહીત અમદાવાદના મેયર અને પોલીસ કમિશ્નર રહ્યા ઉપસ્થિત

Ritesh Parmar

છારાનગર પોલીસ દમન કેસ મામલો, IPS અશોક યાદવ-સ્વેતા શ્રીમાળી સહિત પાંચની સામે મેટ્રો કોર્ટે કર્યા સમન્સ જારી, પીડિત આતિષ ઇન્દ્રેકરે કરી હતી ફરિયાદ, 28મી જાન્યુઆરીએ વધુ સુનાવણી

Ritesh Parmar

Leave a Comment